1. Home
  2. Tag "Shravanotsav"

શ્રાવણોત્સવ માટે AMTSની જાહેરાત, લાલબસમાં માત્ર રૂપિયા 60માં 23 મંદિરોના દર્શન કરાવાશે

અમદાવાદઃ  પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરીજનો વિવિધ મંદિરોમાં દર્શન કરી શકે તે માટે એએમટીએસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના 23 મંદિરોના દર્શન માટે ફક્ત રૂપિયા 60માં પ્રવાસ-યાત્રાનું આયોજન કર્યું છે. અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર પવિત્ર શ્રાવણ માસમાં લોકો દર્શન કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS બસની ધાર્મિક બસ […]

સોમનાથ મંદિરમાં શ્રાવણોત્સવની ધૂમ તૈયારીઓ, 250 જવાનો રાઉન્ડ ઘ ક્લોક રહેશે તૈનાત

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરમાં શ્રાવણોત્સવની ઘુમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતી કાલે શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોના કાળ પૂર્ણ થયા બાદ આ વર્ષે મંદિરમાં દર્શન માટે કોઈ જ પ્રકારના પ્રતિબંધો લાગુ ન હોવાથી ભાવિકો રંગેચંગે શ્રાવણોત્સવની ઉજવણી કરી શકશે. યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code