1. Home
  2. Tag "SIAM"

પ્રોત્સાહજનક: એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોના નિકાસમાં 46 ટકાનો વધારો

એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોની નિકાસ વધી વાહનોની નિકાસમાં 46 ટકાનો બમ્પર વધારો ભારતના પેસેન્જર વાહનની નિકાસ 46 ટકા વધીને 4,24,037 એકમો થઇ નવી દિલ્હી: ભારતમાં એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોની નિકાસના આંકડાઓ પ્રોત્સાહજનક રહ્યાં છે. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતના પેસેન્જર વાહનની નિકાસ 46 ટકા વધીને 4,24,037 એકમો થઇ છે, જે 2020-21ના સમાન સમયગાળામાં 2,91,170 એકમ હતી. સિયામ […]

ઇ-વ્હીકલ માર્કેટમાં આવશે તેજી, વર્ષ 2022માં સૌથી વધુ ઇ-વ્હીકલનું વેચાણ થવાની સંભાવના

નવી દિલ્હી: દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇ-વ્હીકલના નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ચાલુ વર્ષે ભારતમાં ઇ-વ્હીકલનું વેચાણ 10 લાખ યુનિટને સ્પર્શી જવાની સંભાવના છે. જે છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ હશે. સોસાયટી ઑફ મેન્યુફેક્ચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સે આ જાણકારી આપી છે. દેશમાં વર્ષ 2021 દરમિયાન […]

નવેમ્બર મહિનો ઓટો ઉદ્યોગ માટે નિરાશનજનક રહ્યો, પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષના તળિયે

નવેમ્બર મહિનામાં ઓટો ઉદ્યોગને લાગ્યું ગ્રહણ પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષના તળિયે દ્વિ-ચક્રીય વાહનોનું વેચાણ પણ 11 વર્ષને તળિયે નવી દિલ્હી: દેશમાં અનલોક છતાં નવેમ્બર મહિનો વાહન ઉદ્યોગ માટે નિરાશાજનક રહ્યો હતો. નવેમ્બર મહિનામાં પેસેન્જર વ્હિકલના વેચાણને ગ્રહણ લાગ્યું હતું. તેને કારણે પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષ અને સાથે દ્વિ-ચક્રીય વાહનોનું વેચાણ પણ 11 વર્ષના […]

ઑટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચડી, જુલાઇમાં કાર-પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં 45%ની વૃદ્વિ

કોરોના મહામારીનો કહેર ઘટતા ઑટોમોબાઇલ સેક્ટરમાં તેજીના એંધાણ જુલાઇમાં કાર-પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 45 ટકા વધ્યું જુલાઇ મહિનામાં પેસેન્જર વ્હિકલ્સનું કુલ વેચાણ 2,64,442 યુનિટ નોંધાયું નવી દિલ્હી: કોરોના મહામારીનો કહેર ઘટતા અને અનલોક બાદ આર્થિક ગતિવિધિઓએ વેગ પકડતા ઑટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચડી છે. જુલાઇ મહિનામાં કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં વાર્ષિક તુલનાએ 45 ટકાની […]

એપ્રિલમાં ઑટો સેક્ટરની ગતિને ફરી બ્રેક, વેચાણ 18 ટકા ઘટ્યું: SIAM

ઑટો સેક્ટરની ગાડી ફરી રિવર્સ ગિયરમાં એપ્રિલ મહિનામાં વેચાણમાં 18.19 ટકાનો ઘટાડો ઓટો કંપનીઓએ એપ્રિલમાં કુલ 12.70 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરથી ફરી ઑટો સેક્ટરને ફટકો પડ્યો છે. અનેક રાજ્યોમાં ફરીથી આંશિક કે ફૂલ લોકડાઉન કે રાત્રી કર્ફ્યૂ જેવા નિયંત્રણોને કારણે પરિવહનને અસર થતા હવે વાહનોના વેચાણમાં ફરી ડબલ […]

એપ્રિલમાં ઑટો સેક્ટરની ગતિને ફરી બ્રેક, વેચાણ 18 ટકા ઘટ્યું: SIAM

ઑટો સેક્ટરની ગાડી ફરી રિવર્સ ગિયરમાં એપ્રિલ મહિનામાં વેચાણમાં 18.19 ટકાનો ઘટાડો ઓટો કંપનીઓએ એપ્રિલમાં કુલ 12.70 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરથી ફરી ઑટો સેક્ટરને ફટકો પડ્યો છે. અનેક રાજ્યોમાં ફરીથી આંશિક કે ફૂલ લોકડાઉન કે રાત્રી કર્ફ્યૂ જેવા નિયંત્રણોને કારણે પરિવહનને અસર થતા હવે વાહનોના વેચાણમાં ફરી ડબલ […]

દેશના ઓટો સેક્ટરમાં રિકવરીના સંકેત: સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 26%ની વૃદ્વિ

અનલોક બાદ સપ્ટેમ્બર મહિનામાં ભારતના ઓટો સેક્ટરમાં રિકવરીના સંકેત સપ્ટેમ્બર માસમાં દેશમાં વાહનોનું વેચાણ 26 ટકા વધ્યું: સિયામ સપ્ટેમ્બરમાં દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ 26.45 ટકા વધીને 2,72,027 એકમ પર પહોંચ્યું ભારતમાં કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ પરિવહન સેવાઓ સ્થગિત થઇ જતા વાહનોના વેચાણમાં પણ ઘટાડો થયો હતો જો કે હવે અનલોકની પ્રક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code