1. Home
  2. Tag "siddaramaiah"

કર્ણાટકના રાજકારણમાં ગરમાવો, સિદ્ધારમૈયા સીએમ પદ ઉપરથી રાજીનામુ આપશે

બેંગલોર, 28 મે 2026: કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકારમાં છેલ્લા કેટલાક સમયથી સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. દરમિયાન આજે આ સસ્પેન્શનનો અંત આવી ચુક્યો છે. આજે બપોરના સમયે સુદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીમાનું આપે તેવી શકયતા છે. બપોરના સમયે તેઓ રાજ્યપાલની ઓફિસમાં જઈને રાજીનામુ આપશે. આ પહેલા આજે સવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ […]

સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી !,આવતીકાલે લઈ શકે છે શપથ

બેંગલુરુ:કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવ્યા હતા. કોંગ્રેસે ચૂંટણીમાં જંગી જીત મેળવી અને ભાજપને સત્તા પરથી હટાવી દીધી. કોંગ્રેસે ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હતો. આવી સ્થિતિમાં ચૂંટણી બાદ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે સીએમ પદ માટે દાવો કર્યો હતો. આ પછી હાઈકમાન્ડે બંને નેતાઓને દિલ્હી બોલાવ્યા […]

કર્ણાટક કોંગ્રેસમાં સત્તાની ખેંચતાણ, સિદ્ધારમૈયાએ પ્રથમ 2 વર્ષ માટે CM બનાવાની ફોર્મુલા રજુ કરી

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયો હતો. જો કે, હવે મુખ્યમંત્રીને લઈને કોંગ્રેસમાં અંદરખાને ખેંચતાણ ચાલી રહી છે. હાલ મુખ્યમંત્રીની રેસમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર, ડો. જી પરમેશ્વર અને એમબી પાટીલના નામ ચર્ચાઈ રહ્યાં છે. જો કે, આ મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ જ લેશે. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code