સિક્કીમમાં અણઘારા આવેલા પુરથી 10થી વઘુ લોકોના મોત, ગુમ થયેલા 42 સૈનિકોમાંથી હાલ પણ 22 સૈનિકો ગૂમ
દેશના રાજ્ય સિક્કીમમાં હાલ પુરની સ્થિતિ જોવા મળી રહી છે ,નદીનું સ્તર વઘતા અચાનક આવેલા પુરે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે તો બીજી તરફ સેનાના જવાનો પણ ગુમ થયા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર સિક્કીમના લોનાક તળાવ ખાતેના ક્લાઉડબર્સ્ટે ટેસ્ટા નદીમાં અચાનક પૂર બાદ ઓછામાં ઓછા 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સહીત 22 લશ્કરી […]


