નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ,વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ
નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ 88.13 મીટર દૂર ફેંક્યો થ્રો મુંબઈ:ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે.તેણે યુએસએના યુજીનમાં યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં 88.13 મીટર દૂર બરછી ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.રોહિત યાદવ ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો અને તે 10માં નંબર […]