ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈનો સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાય તેવી શકયતા, ચીનની પ્લેયર ઉપર ડોપિંગની આશંકા
દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગમતોમાં મહિલા વેટલિફ્ટીંગ સ્પર્ધામાં 49 કિલોગ્રામના વર્ગમાં ગોલ્ડન મેડલ વિજેતા ચીની વેટલિફ્ટર હોઉ ઝિઉઈ પર ડોપિંગની આશંકા વ્યક્ત થઈ છે. જેથી તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ચીની સ્પર્ધક તપાસમાં પકડાઈ ગઈ તો આ ગોલ્ડન મેડલ ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુને મળી શકે છે. જેમણે સિલ્વર મેડલ જીત્યો છે. ઓલિમ્પિક રમતમાં ભારતીય ઓલિમ્પિક દળ […]