અક્ષર પટેલે ઈતિહાસ રચ્યો, આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠા ભારતીય બન્યા
નવી દિલ્હી, 16 જુલાઈ 2026: Axar Patel created history ભારતે પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડ સામે 6 વિકેટથી શાનદાર જીત મેળવી, જેમાં શુભમન ગિલે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે અણનમ અડધી સદી ફટકારી હતી. અગાઉ, પટેલે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા મેચમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી—જેનાથી ભારત ઈંગ્લેન્ડને કુલ 258 […]


