1. Home
  2. Tag "skin problems"

Apple Cide Vinegar ત્વચાને બનાવશે ચમકદાર,ત્વચાની અન્ય ઘણી સમસ્યાઓ પણ દૂર થશે

ત્વચાને ચમકદાર બનાવવા માટે મહિલાઓ શું નથી કરતી. ત્વચા પર અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ, ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરીને તેને ગ્લોઈંગ બનાવવા માંગે છે, પરંતુ આ બધી વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી પણ ત્વચાને જોઈએ તેવો ગ્લો નથી મળતો. આજે અમે તમને એક એવી વસ્તુ જણાવીશું જે તમારી ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. Apple Cide […]

આ રીતે અખરોટની છાલનો ઉપયોગ કરો,ત્વચાની સમસ્યાઓથી મળશે છુટકારો

અખરોટનું સેવન સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે.પરંતુ શું તમે જાણો છો કે અખરોટની જેમ જ તેની છાલમાંથી બનેલા પાવડરનો ઉપયોગ કરવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. જી હા, અખરોટની છાલ જેને આપણે નકામી સમજીને ફેંકી દઈએ છીએ, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.જેના કારણે ત્વચાના મૃત કોષો બહાર આવે છે […]

ચહેરા પર રોજ લગાવો ગુલાબજળ,એક નહીં પરંતુ ત્વચાની અનેક સમસ્યાઓમાં મળશે રાહત

ચહેરાની અનેક સમસ્યાઓથી રાહત મેળવવા માટે મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.આ બ્યુટી પ્રોડક્ટ્સમાંથી એક ગુલાબ જળ પણ છે.ગુલાબજળનો ઉપયોગ ફેસ પેકમાં ઉમેરીને પણ કરી શકાય છે.ચંદન પાવડર, મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાવવાથી પણ પિમ્પલ્સ, ખીલ, ડાઘ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.ગુલાબજળનો ઉપયોગ ક્લીંઝર, મેકઅપ તરીકે પણ થાય છે. તો ચાલો […]

ચોમાસામાં સ્કીનની સમસ્યા થાય છે? તો અપનાવો ઘરેલુ ઉપાય અને મેળવો રાહત

ચોમાસામાં કેટલાક લોકોને સ્કીનને લગતી સમસ્યાઓ થતી હોય છે. કારણ એ હોય છે કે ચોમાસામાં ક્યારેક ગરમીનો અનુભવ થાય તો ક્યારેક ઠંડા વાતાવરણનો, સાથે સાથે ભેજવાળી હવા પણ કેટલાક લોકોને માફક આવતી નથી અને છેલ્લે તેના કારણે તેમને સ્કીનને લગતી સમસ્યાઓ થઈ જતી હોય છે. આવામાં જે લોકોને આ પ્રકારની સમસ્યા થતી હોય તે લોકો […]

ત્વચાની અનેક સમસ્યાનો આવી જશે અંત,ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ

ચણાના લોટનો ઉપયોગ લોકો અનેક વાર ચહેરાની ચમક લાવવા માટે કરતા હોય છે. આ બાબતે કેટલા લોકો કહે છે કે ચણાના લોટનો આ રીતે ઉપયોગ કરવાથી સાચેમાં ફરક જોવા મળે છે પણ હવે આ ઉપરાંત પણ કેટલીક વસ્તુઓ આપણા રસોડામાં એવી છે જો તેનો ઉપયોગ ચણાના લોટની સાથે કરવામાં આવે તો ત્વચાને લગતી અનેક સમસ્યાઓનો […]

ગ્લિસરીનથી ત્વચાને લગતી અનેક સમસ્યાથી મળશે રાહત,જાણો કેવી રીતે?

ત્વચાને લગતી સમસ્યા પણ અત્યારના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. લોકો દ્વારા ત્વચાની કાળજી રાખવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ ટ્રાય કરવામાં આવે છે પરંતુ ઉપાય મળતો નથી પણ જો આવામાં વાત કરવામાં આવે ગ્લિસરીનની તો તેનાથી અનેક પ્રકારની ત્વચાને લગતી સમસ્યા દુર થઈ શકે છે. જાણકારી અનુસાર ગ્લિસરીન એન્ટી-એજિંગ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. જો […]

ચોમાસામાં થઈ શકે છે ત્વચાને લગતી સમસ્યાઓ,આ વાતનું રાખો ધ્યાન

તે વાતમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિએ ઋતુને આધારે પોતાના શરીરની કાળજી લેવી જોઈએ, ક્યારેક કોઈને શિયાળામાં ત્વચાને લઈને સમસ્યા થતી હોય છે તે ક્યારેક કોઈને ઉનાળામાં અને કોઈકને ચોમાસામાં. હવે ચોમાસાની ઋતુ આવી રહી છે અને જો કોઈ વ્યક્તિને ચોમાસામાં ત્વચાની સમસ્યા થતી હોય તો તેણે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અવિરત વરસાદને […]

સ્કિનની સમસ્યાઓ દૂર કરવા માટે લગાવો સોપારીના પાન જાણો કેવી રીતે

સોપારીના પાનનો કરો ઉપયોગ સ્કિનની સમસ્યાઓને કરશે દૂર જાણો કઈ રીતે કરવો ઉપયોગ આપણે બધાએ સોપારીના પાનનો ઉપયોગ પૂજા પાઠ માટે કર્યો હશે.આ સિવાય સોપારીના પાનનો ઉપયોગ પાન બનાવવા માટે કરવામાં આવે છે. બજારમાં ઘણા પ્રકારના પાન મળે છે. ઘણા લોકો સોપારીના પાન ખાલી પેટ પણ ચાવતા હોય છે.તેનાથી પાચક તંત્ર મજબૂત બંને છે, પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code