Homeગુજરાતીગુજરાતવડોદરામાં હથિયારો જૈસે મહંમદનો આતંકી ઝડપાયો, ATSને મોટી સફળતા મળી

વડોદરામાં હથિયારો જૈસે મહંમદનો આતંકી ઝડપાયો, ATSને મોટી સફળતા મળી

વડોદરા, 27 નવેમ્બર, 2026 – ‘Jaish-e-Mohammed’ Terrorist arrested in Vadodara ગુજરાત ATS એ વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં તેની પાસેથી ઓટોમેટિક રાઈફલ અને 20થી વધુ જીવતા કારતૂસ મળી આવ્યા છે.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) એ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા વડોદરામાંથી એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે.

સમાચાર એજન્સી ANI ના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓ માટે આ એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. ગુજરાત ATS ના એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ દરમિયાન શંકાસ્પદ આતંકવાદી પાસેથી એક ઓટોમેટિક રાઈફલ અને 20 થી વધુ જીવતા કારતૂસ મળી આવ્યા છે.

ATSનું મોટું ઓપરેશન ચાલુ

અધિકારીએ જણાવ્યું કે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદોની શોધખોળ માટે ગુજરાત ATS નું એક મોટું સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે.

આ પણ વાંચોઃ પઠાણકોટમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને કર્યો ઠાર

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img