1. Home
  2. Tag "Smart"

AMC દ્વારા 100 આંગણવાડીઓ સ્માર્ટ બનાવાશે, બાળકો માટે TV રમકડાં સહિત અદ્યત્તન સુવિધા હશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં ગરીબ પરિવારોના બાળકો માટે આગણવાડીઓ આશિર્વાદ સમાન બની રહી છે. હવે મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા 100 જેટલી આંગણવાડીઓને રમકડાં સહિત અન્ય સુવિધા સાથે સ્માર્ટ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ 16 આગણવાડીઓ સ્માર્ટ બનાવી દેવામાં આવી છે. જ્યારે 19 જેટલી આંગણવાડીઓને […]

બાળકો નાની ઉંમરે જ બનશે સ્માર્ટ,માતા-પિતાએ આ રીતે શીખવવી જોઈએ Self Care Skills

દરેક માતા-પિતા ઈચ્છે છે કે બાળક અભ્યાસમાં હોશિયાર હોય અને તેના લક્ષ્યો પ્રત્યે પણ સક્રિય હોય. આ માટે વાલીઓ પોતાના બાળકોને સારી શાળામાં મોકલે છે, પરંતુ ઘણી વખત સારું શિક્ષણ મેળવ્યા પછી પણ બાળકો ક્યાંક પાછળ રહી જાય છે. અભ્યાસ ઉપરાંત, બાળકોને સ્વ-સંભાળ કૌશલ્ય શીખવવું પણ મહત્વપૂર્ણ છે. ઘણી વખત અભ્યાસ અને નોકરીના કારણે ઘરની […]

Personality Development :સ્માર્ટ બનવા માંગો છો તો આ 5 ભૂલોથી બચો

સામાન્ય રીતે દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટે સ્માર્ટ બનવાનો પ્રયત્ન કરે છે. લોકો સ્માર્ટ બનવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે સ્માર્ટનેસ લાવવાનું સાચું માપ શું છે. સ્માર્ટ વ્યક્તિમાં કયા ગુણો હોય છે? લોકોમાં એક વ્યાપક માન્યતા છે કે જે વધુ ભણેલો કે બુદ્ધિશાળી હોય તેને […]

રાહુલ ગાંધીને પપ્પૂ કહેનારાઓને RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનનો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા મધ્ય અને ઉત્તર ભારત થઈને કાશ્મીર પહોંચી છે. આ દરમિયાન ફિલ્મ કલાકારો, સ્થાનિક આવેગાનો તથા અન્ય ક્ષેત્રના આગેવાનોએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું હતું. જેમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જોડાયાં હતા. હવે રઘુરામ રાજને રાહુલ ગાંધીની પ્રશંસા […]

રાજકોટમાં મ્યુનિ. અને જિલ્લા પંચાયત હસ્તકની 18 શાળાઓને સ્માર્ટ બનાવાતા 6000 વિદ્યાર્થીઓને લાભ

રાજકોટઃ રાજ્યના મહાનગરોમાં સરકાર તેમજ એનજીઓની મમદ લઈને સરકારી સ્કુલોને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં નીઓ ફાઉન્ડેશન દ્વારા મહાનગરપાલીકા સંચાલિત અને જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની […]

અમદાવાદમાં મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા 10 સ્માર્ટ, 6 મોડેલ અને 7 અંગ્રેજી મીડિયમની શાળાઓ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના લોકોમાં હવે ખાનગી શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટતો જાય છે. તેથી આ વર્ષે મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ લેનારાની સંખ્યામાં વધારો થયો છે. સાથે વાલીઓમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની સ્કુલ બોર્ડ સમક્ષ માગ ઊઠી હતી. શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2022-23 માટેનું 887 કરોડનું અંદાજપત્ર રજૂ થયું છે. અંદાજપત્ર પ્રમાણે 10 સ્માર્ટ […]

રાજ્યના ગામડાંઓમાં જુના વીજ મિટર બદલીને તેના સ્થાને સ્માર્ટ મિટર લગાવાશે

અમદાવાદઃ રાજ્યમાં સરકાર હસ્તકની ચાર વીજ કંપનીઓ દ્વારા વીજ વિતરણની કામગીરી કરવામાં આવે છે. મહાનગરોને બાદ કરતા મોટાભાગના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જુના વીજ મિટરો લાગેલા છે. ઘણા મિટરો ઘીમા ફરતા હોવાનીં લાઈન લોસ ઘણો મોટો આવી રહ્યો છે. આથી રાજ્યભરમાં સ્માર્ટ મિટર લગાવવાનીકામગીરી આગામી એપ્રિલ 2022થી હાથ ધરવામાં આવશે. કહેવાય છે કે, […]

અમદાવાદ સહિત 5 જિલ્લાની સરકારી લાયબ્રેરીને સ્માર્ટ બનાવવા એક-એક કરોડ ફાળવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે વિકાસના કાર્યો માટે ફાસ્ટ ટ્રેક પર દોડવાનું શરૂ કર્યું છે.જેમાં પાંચ જિલ્લા મથકે લાયબ્રેરીને અદ્યત્તન બનાવવાનું નક્કી કર્યુ છે. અમદાવાદ-વડોદરા-રાજકોટ-મહેસાણા અને જૂનાગઢના જિલ્લા ગ્રંથાલયો માટે પ્રત્યેકમાં રૂપિયા એક-એક કરોડ સ્માર્ટ લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા રાજ્ય સરકાર ફાળવશે. આ ગ્રંથાલયોમાં સમયાનુકુલ અદ્યતન સુવિધાઓ સીસીટીવી-વાઇફાઇ નેટવર્ક-ઓડિયો-વિઝયુઅલ સિસ્ટમ ઉપરાંત રિફ્રેશમેન્ટ ઝોન-આર.ઓ પ્લાન્ટ-અદ્યતન ફર્નિચર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code