સોશિયલ મિડિયામાં રીલ બનાવીને સીન સપાટા કરનારા સામે સુરત પોલીસની કાર્યવાહી
સોશિયલ મિડિયામાં ફોલોઅર્સ વધારવા ભાઈગીરી કરી રીલ બનાવતા હતા પોલીસે 300 લોકોને બોલાવીને સોશ્યલ મિડિયાના એકાઉન્ટ ડિલિટ કરાવ્યા પોલીસે અસામાજિક તત્વોની યાદી બનાવી સુરતઃ આજકાલ સોશિયલ મિડિયામાં કેટલાક લોકો અવનવી રિલ મુકીને રોલો પાડતા હોય છે. જેમાં કેટલાક સીનસપાટા કરતા હોય છે. સુરત પોલીસે આવા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ […]