1. Home
  2. Tag "social media"

VIDEO: કાગડાએ કરી નાંખ્યો હવામાં ઉડતા ડ્રોન પર હુમલો, પછી જે થયું તે જોઇને તમે દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર ડ્રોન પર હુમલો કરતા કાગડાનો વીડિયો વાયરલ કાગડો વારંવાર ચાંચ મારીને ડ્રોન પર હુમલો કરી રહ્યો છે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં આ ડ્રોન વસ્તુની ડિલિવરી કરવા જઇ રહ્યું હતું નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આજકાલ એક કાગડાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાગડો ડિલિવરી ડ્રોન પર હુમલો કરે છે. આ વીડિયો […]

માણસ તો બધા છે, માત્ર માણસાઈની જરૂર છે,એક ફોટો કે જેના રતન ટાટાએ પણ કર્યા વખાણ

માણસાઈ હોય તો કંઈક આવી જેના રતન ટાટા પણ કરે વખાણ મુંબઈના સામાન્ય માણસની મહાનતા રતન ટાટા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર રસપ્રદ પોસ્ટ્સ પોસ્ટ કરતા રહે છે. ભલે તે કલ્પિત થ્રોબેક હોય કે પ્રાણીઓની તસવીરો, ખાસ કરીને રખડતા કૂતરાઓ સાથે જોડાયેલી તેની પોસ્ટ્સ ઘણીવાર લોકોમાં ચર્ચાનો વિષય બને […]

અર્જુના રામપાલે બ્રાઝિલના સ્ટ્રીય આર્ટની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર કરી શેયર

દિલ્હીઃ દુનિયામાં અનેક ચિત્રકારો પોતાની કલા માટે પેન્ટીંગ પ્રદર્શનનું આયોજન કરે છે. જો કે, ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલે દિવાલો ઉપર દોરવામાં આવેલા પેન્ટીંગના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યાં છે. આ ફોટો લોકોને પસંદ કરી રહ્યાં છે. આ ફોસ્ટ બ્રાઝિલના હોવાનું જાણવા મળે છે. https://twitter.com/rampalarjun/status/1441134143216119810/photo/1 અભિનેતા અર્જુન રામપાલે બ્રાઝિલના સ્ટ્રીટ આર્ટ આર્ટિસ્ટની ઘણી પ્રશંસા કરી છે. […]

અટકળોનો અંત, વિરાટ કોહલીએ ટી 20ની કેપ્ટનશિપ છોડી, સોશિયલ મીડિયા પર જાણકારી આપી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેના ફેન્સને ચોંકાવ્યા કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ક્રિકેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો લીધો નિર્ણય વિરાટે પોતાના નિર્ણય અંગે BCCIને પણ જણાવી દીધુ છે નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલીએ ટી 20 ક્રિકેટમાંથી સુકાનીપદ છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ […]

ઇન્જેક્શન લેતી વખતે બાળકે જે કર્યું તે જોઇને તમે પણ હસીને લોટપોટ થઇ જશો, જુઓ VIRAL VIDEO

સોશિયલ મીડિયા પર ઇન્જેક્શનની ડરતા બાળકનો વીડિયો વાયરલ આ વીડિયોમાં બાળક ઇન્જેક્શનથી બચવા માટે આનાકાની કરે છે બાદમાં તે એવી એક્ટિંગ કરે છે કે તમે પણ હસી પડશો સોશિયલ મીડિયામાં રોજબરોજ અનેક રસપ્રદ વીડિયો અપલોડ થતા હોય છે જેમાંથી કેટલાક વીડિયો તો ક્ષણભરમાં જ વાયરલ થઇ જતા હોય છે અને સૌથી વધુ શેર પણ થતા […]

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી

શ્રીલંકાના પ્રતિભાશાળી બોલર લસિથ મલિંગાએ તેના ફેન્સને ચોંકાવ્યા હવે મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી IPLમાં મલિંગાએ 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે નવી દિલ્હી: શ્રીલંકાના પ્રતિભાશાળી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. લસિથ મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા ટેસ્ટ અને વનડે […]

ટોની કક્કરના ગીતને લઈને સોશિયલ મીડિયા ઉપર એક યુઝર્સે કરી વિચિત્ર કોમેન્ટ, ટોનીએ આપ્યો આવો જવાબ

મુંબઈઃ જાણીતા ગાયક ટોની કક્કરનું નવુ ગીત કાંટા લગા રિલીઝ થયું છે આ ગીતમાં નેહા કક્કડ નજરે પડે છે. આ ઉપરાંત હનીસિંહ પણ ગીતનો ભાગ છે. સોશિયલ મીડિયામાં ટોની કક્કડને ટ્રોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુઝર્સે લખ્યું કે, ટોની કક્કડના ગીત સાંભળવા કરતા તો ઝેર ખાઈ લેઈશ. ટોનીએ તેને જબાવ આપીને રિપ્લાય આપ્યો […]

ભારતીય ચાની વિશ્વમાં બોલબાલા! એલોન મસ્કે રશિયાના અંતરીક્ષ એજન્સીના પ્રમુખને મનપસંદ ચા વિશે પૂછ્યું તો અંતરીક્ષ એજન્સીના પ્રમુખે કહ્યું “ભારતીય ચા”

સોશિયલ મીડિયા પર ચાની તસવીર વાયરલ એલોન મસ્કે રશિયન અંતરીક્ષ એજન્સીના પ્રમુખને મનપસંદ ચા વિશે પૂછ્યું રશિયન સ્પેસ એજન્સીના પ્રમુખે ભારતીય ચાનો કર્યો ઉલ્લેખ નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર વારંવાર અનેક વીડિયો અને તસવીરો ફરતી થતી હોય છે. જેમાં કેટલીક તસવીરો અને વીડિયો એવા હોય છે જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ જતા હોય […]

વ્હાઈટ કોલર જેહાદીઓનો ભયઃ વિદેશમાં બેઠા-બેઠા સોશિયલ મીડિયા મારફતે યુવાનોનું કરી રહ્યાં છે બ્રેનવોશ

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં તાબિલાનના શાસન બાદ પીઓકેમાં આતંકવાદીઓ ફરીથી સક્રિય થયા છે. જેથી ભારતીય સેના વધારે એલર્ટ બન્યું છે. જમ્મુ કાશ્મીરમાં હવે વ્હાઇટ કોલર જેહાદીઓ પણ સક્રિય થઇ ગયા છે. આ ત્રાસવાદીઓ બંદુકધારી આતંકીઓથી પણ […]

પૈસા માટે પોતોના થયા પારકા અને પાળેલા શ્વાને નિભાવી વફાદારીઃ તમીલનાડુનો વીડિયો થયો વાયરલ

બેંગ્લોરઃ પૈસા માટે ભાઈ પોતોના સગાભાઈની હત્યા કરતા પણ અચડાતો નથી. દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક દંપતિ વૃદ્ધાને માર મારીને કંઈક લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે વૃદ્ધાએ પાળેલો શ્વાન તેમને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ વીડિયો તમિલનાડુનો હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ વૃદ્ધાને માર મારતી વ્યક્તિ બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code