1. Home
  2. Tag "social media"

VIRAL VIDEO: સળી કરતા ગેંડાનો પિત્તો ગયો, કારને ફૂટબોલની જેમ દૂર સુધી ફંગોળી, જુઓ વીડિયો

ગેંડાની સળી કરવી ભારે પડી ગેંડાનો પિત્તો ગયો અને પછી કારની હાલત બગાડી નાંખી ગેંડાએ રોષે ભરાઇને કારને દૂર સુધી ફંગોળી નવી દિલ્હી: મોટા ભાગના જંગલી જાનવરોને પણ પોતાની ગોપનીયતા હોય છે અને અંગત જીવન પણ હોય છે. પરંતુ, જો કોઇ તેમાં સળી કરે કે દખલગીરી કરવાની કોશિશ કરે તો જંગલી જાનવરો પણ તેનું રોદ્ર […]

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ‘બચપન કા પ્યાર’ ગીતના અસલ ગાયક છે આ ગુજરાતી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સોશિયલ મીડિયા ઉપર ‘બચપન કા પ્યાર’ નામનું ગીત અને તેને છત્તીસગઢના સહદેવ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. એટલું જ નહીં સહદેવે ગાયેલા આ ગીતના વખાણ ફિલ્મ કલાકારો ઉપરાંત રાજકીય આગેવાનોએ કર્યાં છે. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગીત અસલમાં ગુજરાતના જ એક લોકગાયકના કંઠે ગવાયેલું છે. ગુજરાતમાં પંચમહાલના […]

કેપ્ટન કુલ ધોનીની નવી હેરસ્ટાઈલ અને લૂકના ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ

દિલ્હીઃ પોતાની વિચારશક્તિ અને જોરદાર રમતથી ધોનીએ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં એક અગલ જ સ્થાન બનાવ્યું છે. એટલે જ તેમને કેપ્ટન કૂલના નામથી પણ બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ક્રિકેટની દુનિયામાં સૌથી સફળ ફિનીશરમાં પણ ધોનીનો સમાવેશ થાય છે. 2011ના વર્લ્ડકપની ફાઈનલમાં શ્રીલંકા સામે છેલ્લે મારેલી સિક્સર આજે પણ તેમના પ્રશંસકો ભૂલ્યાં નથી. તેમજ યુવા ક્રિકેટરો […]

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ગીતે અભિનેત્રી અનુષ્કા શર્માની રાતની ઉંઘ ઉડાવી દીધી

દિલ્હીઃ સોશિયલ મીડિયા ઉપર હાલ એક જ અવાજ સંભળાય છે અને તે છે છત્તીસગઢના સહદેવની. સહદેવનું ‘જાને મેરી જાનેમન, બચપન કા પ્પાર ભૂલ નહીં જાના’ સોશિલ મીડિયામાં ખુબ જ વાયરલ થયું છે. સહદેવની ગીત ગાવાની સ્ટાઈલ પણ લોકોને પસંદ આવી છે. જાણીતા લોકો પણ સહદેવના આ ગીતના દિવાના થઈ ગયા છે. દરમિયાન ફિલ્મ અભિનેત્રી અનુષ્કા […]

રિતેશ દેશમુખનો પત્ની જેનેલિયા અને ફરાહ ખાન સાથેનો વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખ ફિલ્મોથી હાલ દૂર છે. જો કે, સોશિયલ મીડિયામાં તેઓ અવાર-નવાર પોતાની ઉપસ્થિતિ બતાવે છે. અભિનેતા વીડિયો તથા વિવિધ પોસ્ટ મારફતે પ્રસંશકોના સંપર્કમાં રહે છે. રિતેશ દેશમુખ પોતાના અભિનયની સાથે સેન્સ ઓફ હ્યુમરના કારણે પણ જાણીતા છે. રિતેશ અવાર-નવાર ફની વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરે છે. જેને તેમના પ્રશંસકો ખુબ પસંદ […]

સાવધાન: સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ, ફેક ન્યુઝ અને ફેક પેજનું વધ્યું ચલણ, આ પ્રકારે રહો સતર્ક

સોશિયલ મીડિયાથી પણ રહો સાવધાન વધી રહ્યા છે ફેક એકાઉન્ટ અને શેર થાય છે ફેક ન્યુઝ સાયબર ક્રાઈમ થવાની સંભાવના અમદાવાદ :સોશિયલ મીડિયા આજના સમયમાં એવું માધ્યમ બની ગયું છે કે જેના દ્વારા જોવા જઈએ તો અનેક સારા ઉપયોગ પણ થાય છે અને તેના દૂર ઉપયોગ પણ થતા હોય છે. આજકાલના સમયમાં એવા સમાચાર અવાર […]

સૂઈ રહેલા દીપડાનો વીડિયો ઉતારવો પડ્યો ભારેઃ દીપડાએ કર્યુ એવુ કે મચી ગઈ નાસભાગ

દિલ્હીઃ હાલ એક સોશિયલ મીડિયામાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૂઈ રહેલા દીપડાનો વીડિયો ઉતારતો એક વ્યક્તિ નજરે પડે છે. આ દરમિયાન અચાનક જાગી ગયેલા દીપડાએ તેની ઉપર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. And … Then we blame the animals 😢😢😢😢😢 We are […]

કોમેન્ટ્રી દરમિયાન દિનેશ કાર્તિકે મજાક-મજાકમાં કરી ભૂલ, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં દિનેશ કાર્તિક કોમેન્ટ્રી કરતા નજરે પડ્યાં હતા. આમ તેમણે પોતાની બીજી ઈનીંગ્સની શરૂઆત કરી છે. કોમેન્ટ્રીમાં પણ કાર્તિકે પોતાનો જાદુ બતાવ્યો હતો. તેમજ કાર્તિકે લોકોના દિલોમાં કોમેન્ટર તરીકે જગ્યા બનાવી લીધી છે. તેમજ તેમણે પોતાની કોમેન્ટ્રીથી દર્શકોને ખુશ કરી દીધા હતા. કાર્તિકને ટી-20 બ્લાસ્ટમાં પણ કોન્ટ્રી કરવાની ઓફર મળી હતી. […]

કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયામાં પોતાની ફિલ્મના ગીતોનો ફ્લેશબેક વીડિયો કર્યો શેર

લાખો પ્રસંશકોએ વીડિયોને કર્યો લાઈક સંજય કપૂર સહિતના કલાકારોએ આપી પ્રતિક્રિયા અભિનેત્રીને બોલીવુડમાં પુરા થયા 30 વર્ષ મુંબઈઃ હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયા ઉપર પોતાના હીટ ગીતોની ફ્લેશબેક વીડિયો શેયર કર્યો હતો. જેમાં અભિનેત્રી બોલીવુડમાં 30 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરે છે. આ વીડિયોમાં 1990થી 2000 સુધીની ફિલ્મ કુલી નંબર-1, દુલ્હન હમ […]

સોશિયલ મીડિયામાં અક્ષય અને શાહરૂખ ખાનની 23 વર્ષ જૂની તસવીર થઈ વાયરલ

મુંબઈઃ બોલીવુડના અનેક કલાકારો સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રહે છે. દરમિયાન વર્ષ 1997માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘દીલ તો પાગલ હૈ’ ના સેટની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેની ઉપર બંને અભિનેતાઓના પ્રશંસકો વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે. બોલીવુડના સ્ટાર અક્ષય કુમાર અને શાહરૂખ ખાન ફિલ્મ ઈન્ડસ્ટીમાં જાણીતુ નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code