એ માણસ જોજે હોં.. આ એકાંત લેવાના ચક્કરમાં એકલતામાં ન જતો રહેતો…
loneliness – solitude આપણી આસપાસ સવાર-સાંજ એક એવી દોડ લાગી છે તે જોતાં તો ક્યાંક એવું લાગે છે કે માનવીને પોતાની જાત માટે પણ હવે સમય નથી રહ્યો. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ જેવાં મોટાં મેટ્રો શહેરોમાં તો મોટી ભીડ રેલવે – બસમાં ચઢે છે અને સાંજે ઉતરે છે અને રાત પડતાં જ આ ભાગદોડ ક્યાંક શાંત […]


