1. Home
  2. Tag "solar eclipse"

આ દિવસે થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ,જાણો ભારતમાં ક્યાં દેખાશે અને કેટલી અસર રહેશે

દિલ્હી : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૈશાખ અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ સૂર્યગ્રહણ સવારે 7.04 થી શરૂ થશે અને બપોરે 12.29 સુધી ચાલશે. જ્યોતિષના મતે સૂર્યગ્રહણ ન તો ભારતમાં દેખાશે અને ન તો ભારતમાં રહેતા લોકો પર તેની કોઈ અસર પડશે. આ વખતેનું સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બનવાનું […]

યાત્રાધામ અંબાજીનું મંદિર 25મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાને કારણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવી રહ્યા છે. જેમાં વેકેશન અને દિવાળીના તહેવારોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતા હોય છે. દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દિવાળીના પર્વ બાદ પ્રથમ દિવસે અમાસ છે. એટલે કે પડતર દિવસ છે. અને ત્યારબાદ બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થશે. આ […]

તો આ દિવસે હશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ,જાણો કેવા હશે સમય,સંજોગ અને સંયોગ

બ્રંહ્માંડ એટલું વિશાળ છે કે જેનો કોઈ અંત નથી, આ વાતથી તો સૌ કોઈ જાણકાર હશે જ, પણ તે વાતથી પણ જાણકાર હશે કે આટલા મહાકાય બ્રંહ્માંડમાં લાખો પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની તો આ તારીખ પર થશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અને આ પ્રકારે હશે સમય, […]

ઓક્ટોબરમાં આ દિવસે સૂર્યગ્રહણ,આ 6 રાશિવાળા લોકોએ ધ્યાન રાખવું જરૂરી

વર્ષ 2022નું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં થવાનું છે.25 ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ હશે જે ભારતમાં દેખાશે.વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ થયું હતું, જે ભારતમાં દેખાતું ન હતું. ઓક્ટોબરનું સૂર્યગ્રહણ 4 કલાક 3 મિનિટનું હશે. તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણની નકારાત્મક અસર 6 રાશિઓ પર વધુ […]

આ તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ,આ દિવસે ન કરો આ કામ

આ તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ દિવસે ન કરો આ કામ ગ્રહણ લાગવું માનવામાં આવે છે અશુભમ આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલના અંતમાં થવાનું છે.જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને એકબીજા સાથે રેખામાં હોય છે, ત્યારે આ સમય દરમિયાન ગ્રહણ થાય છે.ચંદ્રના નાના કદને કારણે સૂર્ય ચમકતી વીંટી જેવો દેખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]

બ્રંહ્માંડની અજીબો-ગરીબ ઘટનાઓ, સંવત 2078માં જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ

બ્રંહ્માંડમાં થતી અજીબો-ગરીબ ઘટના આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સંવત 2078માં જોવા મળશે બ્રંહ્માંડ એ એક એવો રહસ્યનો વિષય છે કે જેના વિશે સંપૂર્ણ માહિતો આજ સુધી કોઈ મેળવી શક્યું નથી. બ્રંહ્માંડમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે તેવામાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પર લોકોની હંમેશા નજર રહેતી હોય છે. આ વખતે સૂર્યગ્રહણ વર્ષ 2078માં જોવા […]

વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ, અવકાશી નજારો 26 મે ના રોજ જોવા મળશે

વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મે ના રોજ જોવા મળશે નજારો વિવિધ દેશોમાં અલગ અલગ સમયે જોવા મળશે બ્રહ્માંડમાં રોજની લાખો ઘટનાઓ બનતી હશે અને એ તમામ ઘટનાઓ આપણે જોઈ શકતા નતી કે તેના વિશે જાણી શકતા નથી. ક્યારેક સુર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ જોવા મળે છે તો આ વખતે વર્ષ 2021નું પહેલુ ચંદ્રગ્રહણ લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code