1. Home
  2. Tag "solar eclipse"

મેક્સિકો, અમેરિકા અને કેનેડામાં જોવા મળ્યું વર્ષની પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ

નવી દિલ્હીઃ આ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ વિશ્વમાં પ્રથમ વખત મેક્સિકોના મઝાટેઇન શહેરમાં જોવા મળ્યું હતું. મેક્સિકોના સ્થાનિક સમય અનુસાર સવારે 11:07 વાગ્યે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. જેના કારણે મેક્સિકોનો પ્રશાંત તટ સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયો હતો. દિવસ રાતના દ્રશ્ય જેવો લાગ્યો. ભારત સિવાય આ સૂર્યગ્રહણ મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, જમૈકા, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડના […]

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં લાગશે સૂતક કાળ?

8 એપ્રિલ એટલે કે સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ  છે. આ સૂર્યગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્રી અમાસના દિવસે થવાનું છે. જ્યોતિષીઓ પ્રમાણે, સૂર્યગ્રહણ ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણ ત્યારે લાગે છે , જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. તેનાથી સૂર્યની દ્રષ્ટિ પૂર્ણપણે અથવા આંશિકપણે બાધિત થઈ જાય છે. […]

આખરે પૂર્ણ સૂર્યગ્રહણને સેટેલાઈટ આદિત્ય એલ-1 કેમ કરી નહીં શકે કેદ? જાણો આની પાછળનું કારણ

નવી દિલ્હી : ભારતની પહેલી અંતરીક્ષ આધારીત સૌર વેધશાળા, આદિત્ય એલ-1 સતત સૂર્યનો અભ્યાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં આ સેટેલાઈટ સૂર્યગ્રહણને જોઈ શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ 50 વર્ષો બાદ સૌથી લાંબું ચાલનાર ગ્રહણ હશે, જે 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ દરમિયાન સૂર્યગ્રહણ […]

વર્ષના પહેલા સૂર્યગ્રહણથી ચાર રાશિઓના જાતકોના જીવનમાં થશે મોટી હલચલ, જીવનમાં આવશે મોટા પરિવર્તન

2024નું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલમાં સોમવતી અમાસના દિવસે 8 એપ્રિલે થવાનું છે. આ હિંદુ પંચાગ પ્રમાણે, ચૈત્ર માસ હશે અને તેના બીજા દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે. મહત્વપૂર્ણ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ અમેરિકામાં સારી રીતે જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ નહીં દેખાવાને કારણે કોઈ પ્રભાવ પણ નહીં હોય અને સૂતક કાળ […]

8 એપ્રિલે 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શરૂ થશે આ ત્રણ રાશિઓના સારા દિવસો

નવી દિલ્હી: 8 એપ્રિલ, 2024ના રોજ સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. ભારતીય સમય મુજબ, રાત્રે 9 વાગ્યે અને 12 મિનિટે સૂર્યગ્રહણ શરૂ થશે અને મધ્યરાત્રિએ 1 વાગ્યે અને 25 મિનિટે તે સમાપ્ત થશે. આ ગ્રહણ જ દુર્લભ હશે. સૂર્યગ્રહણનું ઘણું વધારે જ્યોતિષિય અને ખગોળીય મહત્વ હોય છે. ગ્રહણનો દેશદુનિયા પર શુભ અને અશુભ એમ બંને […]

ધૂળેટીના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિને છે ધનહાનિના યોગ?

આ વર્ષે 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટી છે. ધૂળેટીના દિવસે એટલે કે 25 માર્ચે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે હોળીના તહેવાર પહેલા કેટલાક મહત્વના ગોચર થઈ રહ્યા છે. તેની અસર 12 રાશિઓ પર પડવાની છે. જો કે કેટલીક રાશિઓ માટે આ સમયગાળો નુકશાનનો તબક્કો સાબિત થઈ શકે છે. ધૂળેટીના અઠવાડિયા પહેલા એટલે કે […]

આજે રાત્રે જોવા મળશે આ વર્ષનું બીજુ સુર્યગ્રહણ, અહીં જાણીલો શા માટે તેને જોવું અશુભ માનવામાં આવે છે 

દિલ્હીઃ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ આજરોજ શનિવારે થવા જઈ રહ્યું છે.આ જ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા પણ ઉજવવામાં આવશે. જે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં, આજે આ લેખ દ્વારા અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ જે સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે અને પરેશાનીઓમાં રાહત મળે છે. […]

સૂર્યગ્રહણની છાયામાં શરૂ થશે શારદીય નવરાત્રી,ઘટસ્થાપન પહેલા કરો આ કામ

આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તેની શરૂઆતના એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ પણ થવાનું છે. સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 8:34 વાગ્યે શરૂ થશે અને 15 ઓક્ટોબરે બપોરે 2:35 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, સૂર્યગ્રહણના પડછાયા હેઠળ શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. ધાર્મિક શાસ્ત્રોમાં નવરાત્રીને ખૂબ જ […]

સૂર્યગ્રહણની સાથે થઈ રહી છે નવરાત્રિની શરૂઆત,આ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય

દર વર્ષે અશ્વિન મહિનાની શુક્લ પ્રતિપદાથી નવરાત્રિ શરૂ થાય છે. એવામાં વર્ષ 2023માં નવરાત્રી 15 ઓક્ટોબર, 2023 રવિવારથી શરૂ થઈ રહી છે. તો આવો જાણીએ કઈ રાશિ માટે આ નવરાત્રિ ખાસ રહેવાની છે. સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના રોજ રાત્રે 08:34 કલાકે શરૂ થશે અને 15 ઓક્ટોબરના રોજ બપોરે 02:25 સુધી ચાલશે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, […]

આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ,જાણો ભારતમાં સુતક કાળ માન્ય રહેશે કે નહીં

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023 એટલે કે આજે થવાનું છે. આજે વૈશાખ અમાવસ્યા પણ છે. સુતક કાળ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે, પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કંકણકૃતિ સૂર્યગ્રહણ હશે. આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બનવાનું છે કારણ કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code