1. Home
  2. Tag "soon"

તાપી-કરજણ લીફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ : ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે

અમદાવાદઃ જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. 651 કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે. આજે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ […]

ભારતની પહેલી ‘મેડ ઇન ઇન્ડિયા ચિપ’ ટૂંક સમયમાં લોન્ચ થશે

ભારત ટૂંક સમયમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જાહેરાત કરી છે કે દેશનો પહેલો ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપસેટ આ વર્ષે બજારમાં લોન્ચ કરવામાં આવશે. ભારતના ટેકનોલોજીકલ વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે. અત્યાર સુધી, ચીન, અમેરિકા, જાપાન અને વિયેતનામ જેવા દેશો ચિપ ઉત્પાદન […]

અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં સીએમ આવાસ છોડશે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશી હવે રાષ્ટ્રીય રાજધાનીના નવા સીએમ છે. તેને ધ્યાનમાં રાખીને પૂર્વ સીએમ માટે દિલ્હીમાં રહેઠાણની શોધ તેજ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP ચીફ જલ્દી જ સીએમ આવાસ ખાલી કરશે. આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે તેમને […]

શેખ હસીનાના જતા જ બાંગ્લાદેશના દિવસો ખરાબ શરૂ થયાં !

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબધો શેખ હસીનાની સરકાર ગયા પછી ખુબજ વણસી રહ્યાં છે. બાંગ્લાદેશની મોહમ્દ યુનુસની સરકાર સતત ભારત વિરુઘ નિવેદન કરી રહ્યાં છે. બાંગ્લાદેશને આનુ પરીણામ ભોગવવુ પડી રહ્યું છે. એવું લાગે છે કે, દિલ્લી અને ઢાકા વચ્ચેના રાજકીય સંબધો જ નહીં પરંતુ, બંન્ને દેશોના લોકો વચ્ચેના સંબઘોમાં પણ કડવાસ આવી […]

ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે: હરદીપ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે. તેમણે છેલ્લા દાયકામાં શહેરી મેટ્રો પરિવહનમાં નોંધપાત્ર પ્રગતિની પણ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પુરીએ મેટ્રો રાઇડર્સશિપમાં નોંધપાત્ર વધારા પર ભાર મૂક્યો હતો. જેમાં એકલા દિલ્હી કેપિટલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code