1. Home
  2. Tag "sop"

અમદાવાદમાં નવરાત્રીના ગરબા આયોજકો માટે ફાયર વિભાગે SOP જાહેર કરી

ફાયર, પોલીસ અને અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ પણ રાખવો પડશે, પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે, અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નવરાત્રી ગરબા આયોજકો માટે ખાસ એસઓપી જોહેર કરવામાં આવી છે, જેમાં ગરબા આયોજકોએ ફાયર, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી […]

પશુપાલન મંત્રાલય, બ્લડ બેંક અને રક્તદાનની ઐતિહાસિક પહેલ, પ્રાણીઓ માટે SOP બહાર પાડવામાં આવી

મનુષ્યોની જેમ, પ્રાણીઓને પણ ક્યારેક ગંભીર બીમારીઓ, અકસ્માતો અથવા ઓપરેશન દરમિયાન રક્તદાનની જરૂર પડે છે. પરંતુ અત્યાર સુધી ભારતમાં પ્રાણીઓ માટે રક્તદાન સંબંધિત કોઈ માર્ગદર્શિકા કે SOP નહોતી. આ ખાલી જગ્યા ભરવા માટે, પશુપાલન અને ડેરી વિભાગે તાજેતરમાં “બ્લડ ટ્રાન્સફ્યુઝન અને બ્લડ બેંક માર્ગદર્શિકા અને પ્રાણીઓ માટે SOP” જારી કર્યા છે. આ નવી માર્ગદર્શિકા શા […]

અમદાવાદમાં પીજીના સંચાલકો માટે મ્યુનિ. કોર્પોરેશને SOPની કરી જાહેરાત

PG માટે હવે સોસાયટીની NOC ફરજિયાત લેવી પડશે, PG શરૂ કર્યા બાદ એક મહિનામાં એએમસીની મંજુરી લેવી પડશે, ફાયર સેફ્ટી અને પોલીસની પણ મંજુરી લેવી પડશે અમદાવાદઃ શહેરમાં બહારગામના વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો પેઈંગ ગેસ્ટ (પીજી)માં રહેતા હોય છે. ઘણીવાર સોસાયટીના રહિશો દ્વારા પીજીના સંચાલકો સામે વિવાદ પણ ઊભો થયો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

રાજ્ય સરકાર આજે SOP જાહેર કરશે, જાણો કઈ કઈ બાબતોમાં છૂટછાટ અપાશે ?

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. હવે રાજ્યમાં માત્ર 2500 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. સાથે કોરોનામાં દર્દીઓને સાજા થવાનો દર પણ વધી ગયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે ધોરણ 1 થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દીધું છે. હવે કરફ્યુ સહિત વધુ છૂટછાટ આપવામાં આવે તેવી શક્યાતા છે. ગાંધીનગરમાં […]

જમ્મુ-કાશ્મીરમાં SOPનું પાલન કરવું અતિઆવશ્યક,નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેરનું જોખમ

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાનું જોખમ લોકોએ રહેવું પડશે સતર્ક શ્રીનગરના ડીસીએ આપી જાણકારી શ્રીનગર :કોરોનાને લઈને સરકાર દ્વારા અત્યારે પણ લોકોને સતર્ક રહેવાની સલાહ અને સૂચના આપવામાં આવી રહી છે, કેટલાક લોકો દ્વારા તો કોરોનાને લઈને સંપૂર્ણપણે બેદરકારીભર્યું વર્તન કરાવમાં આવી રહ્યું છે ત્યારે આવામાં જમ્મુ અને કાશ્મીરને લઈને મહત્વની જાણકારી આવી રહી છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર […]

22 ઑક્ટોબરથી મહારાષ્ટ્રમાં સિનેમાઘરો 50 ટકા ક્ષમતા સાથે ખુલશે, સરકારે SOP જાહેર કરી

મહારાષ્ટ્રમાં ઘટતા કોરોના કહેર વચ્ચે ઉદ્વવ ઠાકરે સરકારનો નિર્ણય મહારાષ્ટ્રમાં 22 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલવાની પરવાનગી અપાઇ આ અંગે SOP પણ જાહેર કરાઇ મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં રાજ્ય સરકારો પણ પ્રતિબંધો હળવા કરી રહી છે. હવે મહારાષ્ટ્રમાં 22 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ […]

ઓડિશા સરકારે 26 જુલાઇ થી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો

ઓડિશા સરકારનો મહત્વનો નિર્ણય ધો.10-12 ના વિદ્યાર્થીઓ માટે ખુલશે શાળા કોરોનાની ગાઈડલાઈન મુજબ વર્ગો થશે શરૂ ભુવનેશ્વર:ઓડિશા સરકારે 26 જુલાઇથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સરકારી અને ખાનગી શાળાઓ બંને માટે લાગુ થશે.શનિવારે સ્કૂલ અને જન શિક્ષા વિભાગના મુખ્ય સચિવ સત્યબ્રત સાહુએ આ વાતની […]

ગુજરાતના હવે કુલ 29 શહેરોમાં રાત્રિ કરફ્યુઃ SOPનું ચુસ્ત પાલન કરવું પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. હાલ લોકડાઉનની જરૂર છે, ત્યારે સરકાર લોકડાઉન લાદવાના પક્ષમાં નથી. પણ કોરોનાની ગાઈડ લાઈનનું સખતથી પાલન થાય તે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. દરમિયાન સરકારે આઠ મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે, જેમાં વધારો કરીને બીજા નવ શહેરોનો ઉમેરો કર્યો છે એટલે હવે કુલ […]

રમત મંત્રાલયે કર્યો SOPમાં ફેરફાર, પ્રેક્ષકો મેદાનમાં જઈને માણી શકશે મેચની મજા

દિલ્લી: કોરોનાવાયરસ મહામારીના આવ્યા બાદ દુનિયામાં લોકોનું ઘરનું બહાર નીકળવું હરામ થઈ ગયુ છે. લોકો ઘરે રહીને ટીવી જોવે પણ કેટલો સમય માટે જોવે.. તો હવે તે સમય બદલાવા જઈ રહ્યો છે કારણે કે દેશમાં ખેલ મંત્રાલયે રમતગમતને ફરી ધમધમાટ કરવા માટે તેમની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર એટલે કે એસ.ઓ.પીમાં બદલાવ કર્યો છે. આ બદલાવમાં એ […]

કોરોનાના નવા પ્રકારથી સરકાર ચિંતિત, જાહેર કરી નવી એસઓપી

બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ ભારતના આરોગ્ય મંત્રાલયે આ વાયરસ બાદ એસઓપી જારી કરી છે રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે સરકારે એસઓપી જારી કરી નવી દિલ્હી: કોરોના વાયરસના એક વર્ષ બાદ સફળ વેક્સીનના સમાચારે સમગ્ર વિશ્વમાં એક નવી આશાનું કિરણ પ્રસરાવ્યું હતું, પરંતુ હવે બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવાથી સમગ્ર વિશ્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code