1. Home
  2. Tag "South Bopal"

દક્ષિણ બોપલમાં 54 સોસાયટીઓના સંકલિત પ્રયાસોથી વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

અમદાવાદ, 16 માર્ચ, 2026 – દક્ષિણ બોપલ વિસ્તારમાં આવેલી 54 સોસાયટીઓના સંકલિત પ્રયત્નોથી ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિસ્તારના 3100થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે ભવ્ય બાઈક રેલી સાથે થઈ, જે સમગ્ર વિસ્તારમાં ફરીને રાષ્ટ્રભાવના અને એકતાનો સંદેશ પ્રસૃત કરતી જોવા મળી. ત્યારબાદ 51 કુંડી રાષ્ટ્ર […]

અમદાવાદના સાઉથ બોપલમાં પાર્ક કરેલી કારના કાચ તોડી બે લાખની ચોરી

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં સફલ પરિસર રોડ પર આવેલા સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ નજીક પાર્ક કરેલી કારના વિન્ડો કાચ તોડીને બે શખશો રૂપિયા બે લાખની રોકડ ભરેલી બેગ લઈને બાઈક પર ફરાર થઈ ગયા હતા. પ્રિન્સ નામના વેપારી પરત ફર્યા ત્યારે તેમની કારના કાચ તૂટેલા હતા. અને બે લાખ રોકડ ભરેલી […]

સાઉથ બોપલમાં હોર્ડિંગ લગાવતી વખતે સાતમે માળેથી પટકાતા બે શ્રમકોના મોત

હોર્ડિંગ લગાવતી વખતે વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો, ત્રણ શ્રમિકો સાતમા માળેથી પડ્યા, પોલીસ અને મ્યુનિએ હાથ ધરી તપાસ અમદાવાદઃ શહેરના સાઉથ બોપલમાં હોર્ડિંગ લગાવતી વખતે વિશ્વકુંજ-2ના 7 માળ પરથી 3 શ્રમકો પટકાતા બેના મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. વીજ થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો હતો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code