1. Home
  2. Tag "south china sea"

ચીને ભર્યું ખતરનાક પગલું: દક્ષિણ ચીન સાગરને પરમાણુબોમ્બથી સજ્જ મિસાઈલ છોડવાનો બેઝ બનાવ્યો

બેઈજિંગઃ તાઈવાન, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર નજર રાખનાર ચીન, દક્ષિણ ચીન સાગરમાં  સબમરીનથી લોંચ કરવામાં આવતી ન્યુક્લિયર વોરહેડ મિસાઈલોનો બેઝ બનાવવા જઈ રહ્યું છે.  ચીનના આ પગલાથી PLA નેવીની નવી મિસાઈલ JL-3 સરળતાથી અમેરિકા ખંડને પોતાના નિશાન પર લઇ શકે છે.ચીનનું આ પગલું એવા સમયે લેવાયું છે, જ્યારે લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર […]

અમેરિકા-ચીન આવ્યા સામેસામે, સાઉથ ચાઇના સમુદ્રમાં યુદ્વજહાજો ઉતાર્યા

પ્રથમવાર અમેરિકા અને ચીનના યુદ્વ જહાજો સાઉથ ચાઇના સીમાં આવ્યા સામસામે ચીને પોતાનું વિમાનવાહક જહાજ લિઆઓનિંગ પ્રથમવાર પાણીમાં ઉતાર્યું છે બીજી તરફ અમેરિકી નૌકા કાફલામાં USS થિઓડોર રૂઝવેલ્ટ નામનું કદાવર યુદ્વજહાજ પણ પાણીમાં ઉતર્યું છે નવી દિલ્હી: લગભગ આ પ્રથમવાર બન્યું છે કે જ્યારે અમેરિકા તેમજ ચીનના કદાવર યુદ્વ જહાજો સાઉથ ચાઇના સી વિસ્તારમાં એકઠા […]

સાઉથ ચાઇના સીના ચીનના દાવાને અમેરિકાએ ફગાવ્યો, ખડકશે યુદ્વ જહાજ

અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ જહાજોને મોકલવાનું યોગ્ય ગણાવ્યું આ યુદ્વ જહાજો મોકલવા વિરુદ્વ ચીનના વાંધાને પણ અમેરિકાએ ફગાવ્યો અમેરિકાએ કરી સ્પષ્ટતા – તે દક્ષિણ એશિયાની સાથે મજબૂતી સાથે ઉભુ રહેશે વોશિંગ્ટન: જો બાઇડેનના પ્રશાસન દરમિયાન પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ યથાવત્ જોવા મળી રહી છે. અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ […]

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન નૌસેનાના જહાજોનો પ્રવેશ, ચીન દ્વારા કરાઈ ડ્રીલ

દિલ્હીઃ દક્ષિણ ચીન સાગરને લઈને દુનિયાના અનેક દેશો સાથે ચીનના સંબંધ તણાવપૂર્વક છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના જહાજોએ પ્રવેશ કરતા ચીન હચમચી ગયું છે અને ચીનના જહાજોએ લાઈવ ફાયર ડ્રિલ કરી હતી. અમેરિકાના યુએસએસ માકિન આઈલેન્ડ અને યુએસએસ સોમરસેટ દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળે છે. એસ.સી.એસ.પી.આઈ પેઈચિંગ આધારિત થિંક ટેન્ક છે […]

અમેરિકાના યુદ્વાભ્યાસથી ચીન હચમચ્યું, સાઉથ ચાઇના સી માં લડાકુ વિમાનો કર્યા તૈનાત

સાઉથ ચાઇના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ અમેરિકાએ હવે સાઉથ ચાઇના સીમાં યુદ્વાભ્યાસનો બીજો તબક્કો કર્યો શરૂ ચીને ડરીને સાઉથ ચાઇના સીમાં લડાકુ વિમાનો કર્યા તૈનાત ચીન અને અમેરિકા વચ્ચે કોરોના વાયરસને લઇને પહેલાથી જ તણાવ ચાલી રહ્યો છે અને સાઉથ ચાઇના સીમાં પણ ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે વર્તાય છે. અમેરિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code