1. Home
  2. Tag "south gujarat"

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યોઃ ખેડૂતોમાં ફેલાઈ ખુશી

ચોર્યાસી તાલુકામાં 5 ઈંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી વ્પાયી હતી. વહેલી સવારે સુરત સીટી, ચોર્યાસી તથા ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલી જામ્યો હતો. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેરથી ખેડુતો ખૂશખૂશાલ

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરમાં 3 […]

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીઃ વલસાડ અને નવસારીમાં વરસાદ

સુરત : ચાલુ વર્ષે અઠવાડિયા પહેલા ચોમાસા ઋુતુનો વિધિવત પ્રારંભ થયો છે. સામાન્ય રીતે દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં મુંબઈ કે સૌરાષ્ટ્રમાંથી વરસાદની ઍન્ટ્રી થાય છે જાકે ચાલુ વર્ષે વલસાડથી દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં મેઘરાજાનું ધમાકેદાર રીતે આગમન થયું છે. વલસાડ અને નવસારી જિલ્લામાં વાદળ છવાયા વાતાવરણ વચ્ચે બુધવારે સવારેથી જ ધોધમાર વરસાદ તુટી પડતા અનેક […]

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ રખાશેઃ વેપારીઓનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના અનેક ગામ અને નગરોમાં પોતાની રીતે સ્વંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખીને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વલસાડના વેપારીઓએ રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરીને કલેકટરને રજૂઆત કરી હતી. તેમજ જરૂર પડશે તો શની-રવિ બે દિવસ […]

દક્ષિણ ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોએ લોકડાઉનની દહેશતે વતનની વાટ પકડી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટેનું હબ ગણાય છે. વાપીથી લઈને સુરત, અંકલેશ્વર સુધી અનેક કારખાના, ફેક્ટરીઓ આવેલી છે. અને લાખો શ્રમિકોને રોજગારી પુરી પાડે છે. સુરત શહેર સહિત નાના-મોટા શહેરોમાં કોરોનાના કેસો વધતા જતા હોવાથી ફરીવાર લોકડાઉન લાદવામાં આવશે એવો શ્રમિકોમાં ભય વ્યાપી ગયો હોવાથી ઘણાબધા શ્રમિકોએ વતનની વાટ પકડી છે. મોટાભાગના શ્રમિકો પરપ્રાંત છે. […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો પલટો, નવસારીમાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને નવસારી તથા અમરેલી જિલ્લામાં આકાશ વાદળોથી છવાયું હતું. તેમજ નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણ તા. 10 અને 11મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસરમી વરસાદની શકયતાઓ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ […]

મધુબન ડેમનું પાણી છોડવામાં આવતા દમણગંગા બન્ને કાઠે વહી

આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં વલસાડ જીલ્લામાં અત્યાર સુધી 3 ઈંચ વરસાદ પડ્યો છે. વધુ વરસાદના કારણે મધુબન ડેમ છલકાયો હતો જેને લઈને મધુબન ડેમમાંથી  35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું .ડેમ છલકાવાના કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી જેને કારણે ત્યા વસતા લોકોને તેની જાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code