ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નર દક્ષિણ ભારતીય ફિલ્મ કરશે અભિનય
ડેવિડ વોર્નર IPLના ઇતિહાસમાં સૌથી સફળ વિદેશી બેટ્સમેન છે. ક્રિકેટ પીચ ઉપરાંત, ડેવિડ હવે ફિલ્મોમાં અભિનય કરતો જોવા મળશે. ડેવિડ વોર્નરનો ટોલીવુડ પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. પુષ્પા 2 ની રિલીઝ ઉપરાંત, ડેવિડે ઘણીવાર રીલ્સ દ્વારા દક્ષિણ સિનેમા પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. આઇકન સ્ટાર અલ્લુ અર્જુનની મેગા-બ્લોકબસ્ટર પુષ્પા પર ડેવિડ વોર્નરની રીલ્સ રિલીઝ થઈ […]