1. Home
  2. Tag "space"

રશિયાની હરકતથી અમેરિકા ભડક્યું, એન્ટી સેટેલાઇટ મિસાઇલનું કર્યું પરીક્ષણ

રશિયાએ એન્ટી સેટેલાઇટ મિસાઇલનું પરિક્ષણ કર્યું અંતરિક્ષમાં તેના જ એક જૂના સેટેલાઇટને ફૂંકી માર્યો તેના ટુકડાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જોખમ નવી દિલ્હી: અત્યારે લગભગ મોટા ભાગના દેશો પોતાની અલગ અલગ ખાસિયતો ધરાવતી મિસાઇલોનું પરિક્ષણ કરી રહ્યાં છે. હવે રશિયાએ પણ એક મિસાઇલનું પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ અંતરિક્ષમાં રહેલા સેટેલાઇટનો ખાત્મો બોલાવવાની ક્ષમતા ધરાવે […]

અવકાશમાં માનવીનો જન્મ થશે અને ત્યાં વસાહતો પણ હશે: જેફ બેઝોસ

અંતરિક્ષમાં જીવનને લઇને જેફ બેઝોસની ભવિષ્યવાણી અવકાશમાં માનવીનો જન્મ થશે નજીકના ભાવિમાં અવકાશમાં શહેરો વસશે નવી દિલ્હી: લોકોને અંતરિક્ષ પર વસવાટ માટે સપના દેખાડનાર અને અંતરિક્ષ પ્રત્યેની લોકોની ઉત્સુકતાને વધારનાર વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસે હવે ભવિષ્યવાણી કરી છે. જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે, એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ […]

નાસાની સિદ્વિ, અંતરિક્ષમાં શાકભાજી ઉગાડીને સફળતા હાંસલ કરી

નાસાની મોટી સિદ્વિ હવે અંતરિક્ષમાં શાકભાજી ઉગાડ્યા અંતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડ્યું નવી દિલ્હી: એક તરફ પૃથ્વી પર વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે અને વસ્તી સતત વધી રહી છે ત્યારે વસાહતને લઇને પણ અનેક પડકારો આવી રહ્યા છે અને હવે આ પડકારોને પહોંચી વળવા માટે ભાવિમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે હવે […]

“બેટી બચાવો બેટી પઢાવો” : ગુજરાતની દીકરીએ 12 લધુગ્રહનું સંશોધન કરી મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ દીકરીઓ અભ્યાસની સાથે રમત-ગમત સહિત ક્ષેત્રમાં દેશ-દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહી છે. દરમિયાન મોડાસાની વ્યાચી વ્યાસ નામની દીકરીએ અંતરિક્ષમાં લઘુગ્રહના સંશોધનના એક નહીં પરંતુ બે પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે. NASAએ પણ અંતરિક્ષમાં લઘુગ્રંહનું […]

સ્પેસની સફર પર નીકળેલા આ અબજપતિએ શેર કર્યો આ વાયરલ ફોટો, જાણો તેની ખાસિયત

નવી દિલ્હી: તમે DSLR કેમેરાથી કેપ્ચર કરેલી અંતરિક્ષથી પૃથ્વીની અનેક તસવીરો નિહાળી હશે પરંતુ શું તમે ક્યારેક એક સ્માર્ટફોનથી પૃથ્વીની કેપ્ચર કરેલી તસવીરો વિશે કલ્પના કરી છે? હાલમાં જ અંતરિક્ષમાં ગયેલા અબજપતિ જેરેડ ઇસાકમેનએ એક એવો ફોટો શેર કર્યો છે કે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સ્પેસએક્સ ઇન્સપાઇરેશન 4 સાથે […]

ઇતિહાસમાં પહેલી વાર વિકલાંગ અંતરિક્ષ યાત્રીને સ્પેસમાં મોકલવા માંગે છે ESA 

વિકલાંગ અંતરિક્ષ યાત્રીને સ્પેસમાં મોકલાશે ઈતિહાસમાં બનશે પહેલી વાર એજન્સીએ કહ્યું – આ જગ્યા બધા માટે છે   દિલ્હી : યુરોપીયન સ્પેસ એજન્સી દુનિયાની પ્રથમ શારીરિક રીતે વિકલાંગ અંતરિક્ષ યાત્રીને નિયુકત કરવા અને સ્પેસમાં મોકલવાની આશા રાખી રહી છે.કેટલાંક વિકલાંગ અંતરિક્ષ યાત્રી પહેલા જ આ માટે આવેદન કરી ચુક્યા છે. ઇએસએના પ્રમુખ જોસેફ એશબેકરે એક […]

બે ઉદ્યોગપતિઓ વચ્ચે પહેલા અવકાશયાત્રામાં જવાની હોડ જામી, હવે રિચર્ડ બ્રેન્સને કરી આવી જાહેરાત

હવે અવકાશ યાત્રા પર પહેલા જવા માટે ઉદ્યોગપતિઓ વચ્ચે હોડ જામી વર્જિન એરલાઇન્સના માલિક રિચર્ડ બ્રેન્સન પણ જુલાઇમાં અવકાશયાત્રા કરશે તેઓ બીજા 6 લોકો સાથે અવકાશ યાત્રા કરશે નવી દિલ્હી: હવે તો ઉદ્યોગપતિઓ પણ અવકાશયાત્રા માટે રેસ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે અમેરિકાના બે નામાંકિત ઉદ્યોગપતિઓ વચ્ચે પહેલી અવકાશયાત્રા માટે જાણે હોડ […]

20 જુલાઈએ જેફ બેઝોસ જશે અંતરિક્ષમાં, પોતાના સ્પેસક્રાફ્ટમાં ખેડશે સફર

જુલાઈમાં જેફ બેઝોસ જશે અંતરિક્ષમાં પોતાના સ્પેસક્રાફ્ટમાં ખેડશે સફર એમેઝોનના સ્થાપક છે જેફ બેઝોસ દિલ્લી: દુનિયાના અમીર વ્યક્તિઓમાંના એક વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અંતરિક્ષની સફરે જશે. તેઓ 20 જુલાઈના દિવસે પોતાના સ્પેસક્રાફ્ટમાં આ સફર ખેડશે. તેઓ બ્લૂ ઓરિજિનના રોકેટ ન્યૂ શેફર્ડની મેડન સ્પેસ સફરમાં પોતાના ભાઈ અને અન્ય ચાર પ્રવાસીઓ સાથે અવકાશમાં જશે. […]

460 કરોડ વર્ષ જૂના ઉલ્કાપિંડમાંથી મળ્યા પાણીના પુરાવા, કેમ મહત્વની છે આ શોધ

460 કરોડ વર્ષ જૂના ઉલ્કાપિંડમાં પાણી હોવાના સંકેત વિજ્ઞાનીઓએ કરી મહત્વની શોધ પાણીની શોધ માટે માણસ હવે ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યો છે. પાણી ખુબ જરૂરી વસ્તુ પણ છે અને તેના વગર જીવન શક્ય નથી. આવા સમયમાં વિજ્ઞાનીઓ દ્વારા એવી શોધ કરવામાં આવી છે જેને હાલ ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકો દ્વારા એક […]

અંતરિક્ષમાં જોવા મળી એબેલ જેલીફિશ, હવે વૈજ્ઞાનિકો પણ છે મૂંઝવણમાં

એબેલ જેલીફિશ-2877 પૃથ્વીથી 30 કરોડ પ્રકાશવર્ષ દૂર બ્રહ્માંડમાં વિસ્ફોટને પગલે જેલીફિશનો ઉદ્ભવ થયો હોવાનું અનુમાન આ આકૃતિ એના આકારને જેલીફિશમાંથી બદલવાની કરી રહી છે કોશિશ બ્રહ્માંડ વિશે અત્યાર સુધી વૈજ્ઞાનિકો દ્વારા અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે, કેટલીક એવી પણ શોધ કરવામાં આવી છે જેને લોકો દ્વારા માનવી પણ અશક્ય છે. અત્યારે પણ એવી જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code