સ્પેસએક્સની સ્ટારશીપ ફ્લાઇટ 11નું લોન્ચિંગ સફળ, આર્ટેમિસ અને મંગળ મિશન માટે માર્ગ મોકળો
નવી દિલ્હી: સ્પેસએક્સે દક્ષિણ ટેક્સાસમાં સ્ટારબેઝ લોન્ચ સાઇટ પરથી તેની સ્ટારશિપ ફ્લાઇટ 11 સફળતાપૂર્વક લોન્ચ કરી. કંપનીના પરીક્ષણ કાર્યક્રમમાં આ 12મી ફ્લાઇટ હતી અને વર્તમાન V2 ડિઝાઇનની છેલ્લી ફ્લાઇટ હતી. આ ઉડાણે મહત્વપૂર્ણ તબક્કાઓ જેવા કે રોકેટ અલગ કરવા, એન્જિન ફરીથી ચાલું કરવું, પેલોડ છોડવા અને સુરક્ષિત લૈંડિંગને કોઈપણ મોટા વિક્ષેપ વિના પૂર્ણ કર્યા. ફ્લાઇટ-11નો […]


