FIH પ્રો લીગ : સ્પેનની પુરુષ અને મહિલા હોકી ટીમો ભારત આવી
FIH પ્રો લીગ મેચો માટે, સ્પેનની પુરુષ અને મહિલા હોકી ટીમો ભારત પહોંચી ગઈ છે, જે પહેલા ભારત સામે ત્યાર બાદ ઈંગ્લેન્ડ સામે રમશે. ઓડિશાના ભુવનેશ્વરમાં બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સ્પેનની પુરુષ અને મહિલા હોકી ટીમો એકસાથે આવી પહોંચી. બંને ટીમો અહીં યોજાનારી એફઆઈએચ હોકી પ્રો લીગ 2024-25 મેચો માટે અહીં આવી છે. પુરુષ […]