લોકસભા સ્પીકર ઓમ બિરલા 11 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી IPUની 146મી એસેમ્બલીમાં હાજરી આપવા બહેરીન પહોંચ્યા
લોકસભાના સ્પિકર પહોચ્યા બહેરીન ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. દિલ્હીઃ- લોકસભાના સ્પીકર ઓમ બિરલા શુક્રવારે બહેરીનની રાજધાની મનામા પહોંચી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે 11 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની 146મી એસેમ્બલીમાં હાજરી આપવા માટે ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ સહીત ઓમ બિરલા આજે IPUના પ્રમુખ દુઆર્ટે […]