1. Home
  2. Tag "spicejet"

એરલાઈન કંપની સ્પાઈસજેટે દિલ્હી અને શિલોંગ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી

દિલ્હી:એરલાઈન કંપની સ્પાઈસજેટે દિલ્હી અને શિલોંગ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી છે.તે અઠવાડિયામાં બે વાર કામ કરશે.એરલાઇનના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે દિલ્હી-શિલોંગ ફ્લાઇટ સેવા સોમવાર અને શુક્રવારે ચલાવવામાં આવશે. ઇન્ડિગો અને એલાયન્સ એર પછી શિલોંગથી નિર્ધારિત ફ્લાઇટ્સ શરૂ કરનાર સ્પાઇસજેટ ત્રીજી એરલાઇન બની છે.શિલોંગ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીથી સ્પાઈસ જેટની પ્રથમ […]

હવે સ્પાઈસ જેટ 30 ઓક્ટોબરથી  એક માત્ર સિક્કીમ માટેની વિમાન સેવા કરશે બંધ

સ્પાઈટ જેટની એક માત્ર સિક્કીમ માટેની વિમાન સેવા થશે બંધ 30 ઓક્ટોબરથી આ વિમાન સેવા બંધ કરવાની સૂચના અપાઈ દિલ્હીઃ-  સ્પાઈજેટ દેશના ઘણા ક્ષએત્રમાં પોતાની વિમાન સેવા પ્રદાન કરે છે,જો કે અત્યાર સુધી સિક્કીમ માટે માત્ર સ્પાઈસ જેટની જ ફ્લાઈટ હતી જે યાત્રીઓને સેવા આપી રહી હતી જો કે હવે સ્પાઈસ જેટે આ એક માત્ર […]

સ્પાઇસ જેટના વિમાનના કેબિનમાં ઘૂમાડો નીકળવાની ઘટના – વિતેલી રાતે હૈદરાબાદ એરપોર્ટ ઈમરજન્સી લેન્ડિંગ

સ્પાઇસજેટના વિમાનનું હૈદરાબાદ એરપોર્ટ ઈમરજન્સી લેન્ડિંગ   કેબિનમાં ઘૂમાડો નીકળવાની બની ઘટના આ મામલે ડીજીસીએ આપ્યા તપાસના આદેશ  દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી અનેક વિમાનોમાં કામી સર્જવાની ઘટનાઓ સામે ઈવ રહી છે ત્યારે આજે ફરી એક વખત સ્પાઈસજેટના વિમાનના કેબિનમાં અચાનક ઘૂમાડો નીકળવાની ઘટના બની હતી જેના કારણે તાત્કાલિક વિમાનનું હૈદરાબાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. […]

સ્પાઈસ જેટના નોઝ વ્હીલમાં ખરાબી જણાતા દુબઈથી ઉડાનમાં ભરવામાં વિલંબ – ડિરેક્ટોરેટ જનરલે તપાસના આદેશ આપ્યા

સ્પાઈસ જેટના નોઝ વ્હીલમાં હવે ગડબટીની ઘટના સામે આવી દુબઈથી ઉડાનમાં ભરવામાં થયો વિલંબ    મુંબઈથી બીજુ પ્લેન દુબઈ મોકલવામાં આવ્યું ડિરેક્ટોરેટ જનરલે તપાસના આદેશ આપ્યા દિલ્હીઃ- સ્પાઈજટ જાણે હવે સુરક્ષાની દર્ષ્ટિએ સતત નિષ્ફળ પ્રાપ્ત થી રહ્યું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે,જો છેલ્લા 24 દિવસની વાત કરવામાં આવે તો સ્પાઈસ જેટમાં અનેક પ્રકારની […]

DGCA  એ ઈમરજન્સી લેન્ડિગં, આગની ઘટના અને વિમાનમાં ખામી જેવી બાબતોને લઈને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી

સ્પાઈસ જેટને ડીજીસીએ એ નોટીસ ફટકારી  સુરક્ષામાં ખામીઓ મામલે માંગ્યો જવાબ  દિલ્હી: છેલ્લા કેટલાક સયમથી  સ્પાઈસજેટ એરક્રાફ્ટ સંબંધિત અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને જોતા  ઉડ્ડયન નિયમનકારે એરલાઈન પાસેથી ખુલાસો માંગ્યો છે અને કહ્યું છે કે સ્પાઈસજેટ સુરક્ષિત, વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે…” સ્પાઈસજેટને કારણ જણઆવવા અંગેની નોટિસ જારી કરવામાં આવી […]

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન તમામ પેસેન્જર સુરક્ષિત દિલ્હી:સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી […]

સ્પાઈસજેટ પર રેન્સમવેયર હુમલાનો થયો પ્રયાસ – ઉડાન ભરવામાં વિલંબ થતા યાત્રીઓ સો.મીડિયા પર ભડક્યા જેથી કંપનીએ  હુમલા અંગે માહિતી આપી

સ્પાઈસજેટ પર રૈન્સમવેયર હુમલાનો થયો પ્રયાસ ઉડાનમાં વિલંબ થતા યાત્રીઓ ભડક્યા  સ્પાઈસજેટે યાત્રીઓને આ હુમલા વિશે આપી માહિતી   દિલ્હીઃ-  પ્રાપ્ત જાણકારી પ્રમાણે 25 મે બુધવારે સ્પાઈસજેટની ફ્લાઈટે મોડી રાચ્રે ઉડાન ભરી હતી, જેને લઈને વિમાનમાં સવાર યાત્રીો ભડક્યા હતા,ઉડાન ભરવામાં વિલંબ થતા યાત્રીઓ એરપોર્ટ પર ફંસાયા હતા જેને લઈને યાત્રીઓ એ સોશિયલ મીડિયાનો સહારો […]

ટ્વિટર પર કરાયેલી વિમાનમાં ગંદકી હોવાની ફરીયાદની DGCA લીઘી નોંધ- સફાઈ કરાવ્યા બાદ ઉડાન ભરી

વિમાનની સીટ ગંદી હોવાની ફરીયાદથી DGCA એ કરી કાર્યવાહી વિમાને બરાબર સફાઈ કર્યા બાદ ઉડાન ભરી સ્પાઈસજેટ વિમાનની ઘટના દિલ્હી- સામાન્ય રીતે વિમાનમાં ગંદકી હોતી નથી પરંતચુ તાજેતરમાં આવી ફરીયાદ કરી હોવાની ઘટના સામે આવી છે, મળતી જાણકારી પ્રમાણે એક પેસેન્જર દ્વારા ગંદી સીટો અને ખરાબ કેબિન પેનલની ફરિયાદ પર DGCA દ્વારા સ્પાઈસ જેટ પ્લેનને […]

DGCA એ સ્પાઈસજેટના 90 પાયલોટને Boeing 737 Max વિમાનની ઉડાન ભરવાથી અટકાવ્યા

સ્પાઈસજેટના  90 પાયલોટને વિમાન ઉડાવતા રોક્યા Boeing 737 Maxની ઉડાન પર પ્રતિબંધ લાગવ્યો દિલ્હીઃ- ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ સ્પાઈસજેટના 90 પાઈલટોને બોઈંગ 737 MAX ઉડાવતા અટકાવ્યા છે. વાતજાણે એમ છે કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે સિમ્યુલેટર તાલીમમાં ખામીઓ શોધીને આ મહત્વનો નિર્ણય લીધો છે. ડીજીસીએના વડા અરુણ કુમારે  આ મમાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, […]

કોરોના ઇફેકટ : સ્પાઇસજેટને ભારતથી યુકે સુધીની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મળી મંજૂરી

મુસાફરો માટે મોટા સમાચાર સ્પાઇસજેટને મળી મંજુરી અમેરિકા સુધી ભરશે ઉડાન બજેટ એરલાઇન સ્પાઇસજેટને ભારતથી યુકે સુધીની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળી છે. કંપનીએ શુક્રવારે આ વિશે શેર બજારને માહિતી આપી હતી. સ્પાઇસ જેટ કંપનીને ભારતની અનુસૂચિત વિમાનમથકનો દરજ્જો મળ્યો છે. કંપનીએ કહ્યું કે દ્વિપક્ષીય ટ્રાફિક સેવા કરાર હેઠળ ભારત અને બ્રિટન સરકારે સ્પાઈસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code