ધો-10 અને 12ના વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો હોલ ટિકિટ કે પરિણામ અટકાવી શકાશે નહીં
ગાંધીનગરઃ અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે કોઇપણ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવા, હોલ ટિકિટ આપી દેવી અને રિઝલટ પણ સમયસર આપી દેવું. વિદ્યાર્થીની ફી બાબતે વાલી સાથે વાતચીત કરી નિર્ણય કરવાનો રહેશે. આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે કેટલીક સ્કૂલો દ્વારા […]