1. Home
  2. Tag "st"

સરકારની ગુજરાતની જનતાને ભેટ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ BS-6 નોર્મ્સની 101 બસોનું કર્યું લોકાર્પણ

રાજ્ય સરકારની ગુજરાતની જનતાને ભેટ સીએમ વિજય રૂપાણીએ BS-6 નોર્મ્સ ધરાવતી 101 બસોની આપી ભેટ ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે આ બસો મુસાફરોની સેવામાં અર્પણ કરી હતી ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતની જનતાને વધુ એક ભેટ આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત S.T. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મૂકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી […]

STની વોલ્વો બસમાં મુસાફરી કરવી જોખમીઃ AC બસને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. પણ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમે પરિવહન સેવા ચાલુ રાખી છે. મપસાફરોની અવરજવર ઘટી છે. એસટી બસ સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થતું નથી. બસને સેનિટાઈઝ પણ કરવામાં આવતી નથી. જોકે, પ્રવાસીઓમાંથી ડ્રાઇવર કન્ડક્ટર કોરોનાનું સંકમણ લાગી રહ્યું છે. એસ ટી નિગમના […]

રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરફ્યુને લીધે એસટીએ લાંબા રૂટ્સની બસો બંધ કરી

અમદાવાદઃ કોરોનાને કારણે રાજ્ય એસટી નિગમની હાલત પણ કફોડી બની છે. કરોડો રૂપિયાની ખોટ કરતા એસ.ટી નિગમને કોરોનાએ વધુ ફટકો પાડ્યો છે. ઘણાબધા રૂટ્સ પર તો કોરોનાને લીધે પુરતા પેસેન્જરો પણ મળતા નથી. હાલ રાજ્યના 20 જેટલા શહેરોમાં રાતના 8 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ જાય છે. એટલે રાતના 8 વાગ્યાથી 20 શહેરોમાં નો એન્ટ્રી […]

મહારાષ્ટ્રથી ગુજરાત આવતી એસટી બસના તમામ મુસાફરોનો થશે કોરોના ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દરમિયાન ગુજરાત એસટી દ્વારા મહારાષ્ટ્રથી આવતી તમામ બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે. મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સરકાર […]

SC/ST કાયદામાં સંશોધન પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

એસસી-એસટી એક્ટમાં ફેરફાર માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એસસી-એસટી એક્ટ-2018 હેઠળ કાયદામાં સંશોધન કરવામાં આવ્યા છે, તેને લઈને કેન્દ્ર સરકારે પુનર્નિરીક્ષણ અરજી દાખલ કરી છે. તેના સિવાય નવા કાયદાને લઈને કેટલીક જાહેરહિતની અરજીઓ પણ કરી છે. તેવામાં કોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code