ગુજરાતમાં સ્ટેમ્પડ્યુટીની આવક 57 ટકા વધારા સાથે ત્રિમાસિક રૂ. 4876 કરોડે પહોંચી
ગાંધીનગરઃ ગુજરાતમાં જંત્રીના દરમાં ડબલ વધારો આગામી તા. 15મી એપ્રિલથી લાગુ થઈ જશે. ત્યારે બિલ્ડરોથી લઈને લે-વેચના સોદા થયા હોય એવા અરજદારો દસ્તાવેજો કરવામાં માટે આવી રહ્યા છે. રાજ્યની તમામા રજિસ્ટ્રારની કચેરીઓમાં ભારે ધસારાને લઈને ટોકન આપવામાં આવી રહ્યા છે ઘણીબધી રજિસ્ટ્રારની કચેરીઓમાં તો 15મી એપ્રિલ સુધીના સ્લોટ પુરા થઈ ગયા છે. આમ રાજયમાં મિલકતનાં […]