ગુજરાતમાં વેડિંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટેટ જીએસટીના દરોડા
નવ શેહેરોમાં એક સાથે પડાયા દરોડા, 43 વેપારીઓને ત્યાંથી 6.70 કરોડની કરચારી પકડાઈ, વર-વધૂના મોંઘાદાટ કપડાના વેપારીઓ પાકા બિલો બનાવતા નહતા અમદાવાદઃ ગુજરાતમાં લગ્નસરાની સીઝનમાં ઘૂમ લગ્નો યોજાતા હોય છે. જેમાં વર-વધૂના મોંઘાદાટ કપડા ખરીદવામાં આવતા હોય છે. જેમાં કેટલાક વર-વધૂના લાખોની કિંમતમાં ડ્રેસ ડિઝાઈનર પાસે તૈયાર કરાવતા હોય છે. વેડિંગ ગારમેન્ટ્સનો વર્ષે કરોડો રૂપિયાનો […]