1. Home
  2. Tag "Std 10"

રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી શુભકામના પાઠવાઈ

ગાંધીનગર: સમગ્ર રાજયમાં આજથી ધોરણ- 10 અને 12ની પરીક્ષાનો આરંભ થયો છે. ધોરણ – 10 અને 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શેઠ સી.એમ.હાઇસ્કુલ, સેકટર- 23, ગાંધીનગર ખાતે બાળકોને કંકુ તિલક કરી, પુષ્પ અને શૈક્ષણિક કિટ આપી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં ઘોરણ- 10 અને 12ની […]

CBSE પરીક્ષાઃ એક વર્ગખંડમાં 18 વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી

નવી દિલ્હીઃ સીબીએસઈની ધો-10 અને 2ની ટર્મ-2ની પરીક્ષાઓનો તા. 26મી એપ્રિલના રોજ પ્રારંભ થશે. જો કે, બોર્ડની પરીક્ષાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ વર્ષે એક ક્લાસ રૂમમાં 18 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા બેસશે, આમ બેઠક વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધો-10 અને 12ની પરીક્ષામાં 30 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા છે. બોર્ડની પરીક્ષાને […]

ધો-10ની પ્રાયોગિક પરીક્ષા તા. 15મી એપ્રિલથી યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહીનામાં યોજવામાં આવશે. જો કે, ધો-10ની પ્રાયોગિક પરીક્ષા તા. 15મી એપ્રિલથી શરૂ કરવા માટે બોર્ડ દ્વારા વિવિધ શાળાઓને સૂચના આપી છે. સ્કૂલોમાં તા. 15મી એપ્રિલથી 17મી એપ્રિલ સુધી પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઈટ ઉપર ગુણ પણ મુકવામાં આવશે. ધો-10માં મરજીયાત બે વિષયની પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code