1. Home
  2. Tag "stf"

UP STFની મોટી કાર્યવાહી,માફિયા અતીક અહેમદના સાળાની મેરઠમાંથી ધરપકડ

લખનઉ:ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં UP STFએ મોટી કાર્યવાહી કરી છે. STFએ હત્યા કેસમાં કાવતરું ઘડનાર આરોપી માફિયા અતીક અહેમદના સાળાની મેરઠથી ધરપકડ કરી છે. બાહુબલી અતીક અહેમદના સાળા અખલાક અહેમદને STF અને પ્રયાગરાજ પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ પકડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અતીક અહેમદના સાળા અખલાક અહેમદ મેરઠના નૌચંડી પોલીસ […]

બિહારમાં બે કુખ્યાત નક્સલવાદીઓને સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝડપી લીધા

પટણાઃ STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની વિશેષ ટીમને નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. STF એ જમુઈના કુખ્યાત નક્સલવાદી રતુ કોડાની અને લખીસરાયના વોન્ટેડ નક્સલવાદી ડોમન કોડાની ધરપકડ કરી છે. બંને નક્સલવાદીઓ સામે અડધો ડઝન ગંભીર કેસ નોંધાયેલા છે. નક્સલવાદીઓની ઘણી પ્રવૃત્તિઓમાં પણ તેમની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. બંને નક્સલવાદીઓના અન્ય સાથીદારોને ઝડપી લેવા […]

યુપીમાં પહેલીવાર લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે,28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા 

લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે 28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા STF અને LIUને પણ તૈનાત કરવામાં આવ્યા લખનઉ:ઉત્તર પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) હવે લાઈવ સર્વેલન્સમાં યોજાશે.આ પરીક્ષા પ્રથમ વખત બે શિફ્ટમાં લાઈવ સર્વેલન્સ પર હશે. મળતી માહિતી મુજબ રાજ્ય કક્ષાએ ઉભા કરાયેલા કંટ્રોલ રૂમમાંથી પરીક્ષા […]

ઉત્તરપ્રદેશમાં એસટીએફને મળી મોટી સફળતા- મુખ્તાર અંસારીના શૂટર અલીશેર અને કામરાન એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

યુપી એસટીએફને મોટી સફળતા મળી મુખ્તાર અલીશેર અને કામરાન મુઠભેદ દરમિયાન ઢેર આ બન્ને પાસેથી પિસ્તોલ અને કારતુસ ઝપ્ત    લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં વિતેલી રાતે એટલે કે બુધવારની રાત્રે લખનૌના ફૈઝુલ્લાગંજમાં બંધા રોડ પર મુખ્તાર અંસારીના શૂટર અલીશેર ઉર્ફે ડૉક્ટર અને તેના સાથી કામરાન ઉર્ફે બન્નુને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. અલીશેરે 22 સપ્ટેમ્બરે ઝારખંડમાં બીજેપી અનુસૂચિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code