ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત બાદ 400 અંકનો વધારો
                    મુંબઈઃ ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે. શેરબજારની શરૂઆત સપાટ કારોબારથી થયા બાદ સેન્સેક્સ 400 અંક ઉછળીને 74 હજાર નજીક પહોંચ્યો હતો..નિફ્ટી પણ 90 અંકની તેજી સાથે 22 હજાર 400 પર ટ્રેડ કરી રહ્યું છે. બેન્કિંગ અને આઇટી સેક્ટરના શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે..જ્યારે FMCG, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

