હવે પછીના છ મહિનામાં શેર માર્કેટમાં આવી શકે છે મોટો બદલાવ, જાણો શું છે વાત
ભારતીય કંપનીઓ 75 હજાર કરોડ IPOથી એકત્ર કરશે આગામી છ મહિનામાં થશે આ કામ શેરમાર્કેટમાં ઉછાળો આવવાની સંભાવના મુંબઈ: ભારતીય શેર બજાર છેલ્લા કેટલાક વર્ષોથી આકાશી ઉડાન ભરી રહ્યું છે, શેર માર્કેટમાં સેન્સેક્સ મોટી ઉંચાઈઓને હાસલ કરી રહ્યું છે ત્યારે હવે આ માર્કેટ વધારે ઉછળે તેવી શક્યતાઓ છે. વાત એવી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર […]


