રાજકોટમાં જીલેટીન સ્ટિક, ડિટોનેટર અને બ્લાસ્ટિંગ માટેના વાયરનો જથ્થો પકડાયો
રાજકોટ, 11 ઓગસ્ટ 2026 : Stock of explosives seized from a car in Rajkot. શહેરના ગોંડલ રોડ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1500 કિલોની 12,000 નંગ જીલેટીન સ્ટિક, 30 બંડલ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયર અને 4000 નંગ એક્સ્પ્લોજીવ ડિટોનેટરનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ 5.95 લાખના મુદામાલ સાથે એક શખસની ધરપકડ કરી […]


