અયોધ્યા રામ મંદિર ચોરી કેસમાં આરોપીઓએ ચોરીના નાણાના કરેલા રોકાણ અંગે ચોંકાવનારા ખુલાસા
અયોધ્યા, 10 જુલાઈ 2026: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા પ્રસિદ્ધ રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી મામલે પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કથિત રીતે ચોરી કરવામાં આવેલી રકમનો એક મોટો હિસ્સો શેરબજારમાં રોકવામાં આવ્યો હતો અને કેટલાંક નાણાં વ્યાજે પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં સગા-સંબંધિઓ અને નજીકના સાથીદારોના બેંક ખાતાઓનો […]


