1. Home
  2. Tag "storage"

સરદાર સરોવર ડેમમાં 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 2019, 2020 અને 2022 પછી આ વર્ષે પણ 2023 માં પૂર્ણ જળાશય સપાટીએ ફરી એકવાર છલકાયો […]

સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખેડુતોએ કપાસના પુરા ભાવ ન મળતા સંગ્રહ કર્યો, આવતા વર્ષે કપાસ વેચશે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું ઉત્પાદન મોખરાનું સ્થાન ધરાવે છે. દર વર્ષે જિલ્લામાં કપાસની અંદાજે 7થી 8 લાખ ગાંસડી એટલે કે 1 ગાંસડીમાં 25 મણ કપાસ ગણતાં 20 કરોડથી વધુ ઉત્પાદન થાય છે. આ વર્ષે કપાસના ભાવ ઓછા આવવાને કારણે ખેડૂતોએ અડધો કપાસ જ વેચ્યો છે એટલે કે આવતા વર્ષે સારા ભાવની આશાએ ઘણાબધા ખેડુતોએ કપાસનો […]

ડીસા તાલુકાના રામપુરા ગામના ખેડુતોએ વરસાદના પાણીના સંગ્રહ માટે લીધો નવસંકલ્પ

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ હતી. પાણી માટે લોકોએ રેલીઓ અને આંદોલનો કરવા પડ્યા હતા. જિલ્લામાં ભૂગર્ભ જળ ચિંતાજનકરીતે ઊંડા જઈ રહ્યા છે. સાથે ફ્લોરાઈડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે વરસાદી પાણીનો પુરતો સંગ્રહ કરીને કૂવા-બોર રિચાર્જ કરવામાં આવે તો ખેડુતોને પણ ફાયદો થાય તેમ […]

તમારા સ્માર્ટફોનની સ્ટોરેજ વધારવી છે? તો આ દમદાર એપ્સ કરો ડાઉનલોડ

નવી દિલ્હી: આજે આપણે રોજિંદા જીવનમાં સ્માર્ટફોનનો એટલો વપરાશ કરીએ છીએ કે તેના વગર એક મિનિટ પણ ચાલતુ નથી. દિવસ દરમિયાન આપણે હજારો ફાઇલ્સ, વીડિયો, ઓડિયો, ઇમેજની પારસ્પરિક આપ-લે કરતા હોય છે જેને કારણે સ્માર્ટફોનનું સ્ટોરેજ વારંવાર ફૂલ થઇ જાય છે અને તેનાથી તમારી પરેશાની વધી જાય છે. જો તમારા ફોનમાં પણ વારંવાર સ્ટોરેજ ફૂલ […]

ફોનનું સ્ટોરેજ થઇ ગયું છે ફૂલ? તો આ સ્ટેપ્સની મદદથી વધુ સ્ટોરેજ મેળવો

નવી દિલ્હી: આપણે રોજીંદા જીવનના અનેક કામકાજ પૂર્ણ કરવા માટે સ્માર્ટફોનનો અનેકવાર ઉપયોગ કરતા હોય છે પરંતુ ફોટો અને વીડિયો શેરિંગને કારણે ફોન પર હજારો ફોટો અને વીડિયો સ્ટોરેજને કારણે ભરાઇ જાય છે. આપણે ગમે તેટલો વધારે સ્પેસ ધરાવતો સ્માર્ટફોન ખરીદીએ તો પણ સ્ટોરેજ ઓછું જ પડે છે. આજે અમે આપને સ્ટોરેજ ખાલી રાખવા માટેની […]

કોરોના મહામારીઃ ભારતમાં લોકડાઉનની ભીતી વચ્ચે લોકો પેકેઝડ તથા ઈન્સ્ટંટ ફૂડનો કરી રહ્યાં છે સંગ્રહ

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશના અનેક શહેરો અને ગામડાઓ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત પંજાબ, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે તે જોતા લોકડાઉનનો લોકોમાં ભય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code