જી. બી. શાહ કોલેજમાં ઇન્ટર્નશીપ માર્ગદર્શન સેમીનાર યોજાયો
ગાંધીનગરઃ અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણા ખાતે બી. કોમ. સેમેસ્ટર-૬ ના વિદ્યાર્થીઓ માટે ‘સ્કીલ એન્હાન્સમેન્ટ કોર્સ’ વિષય અંતર્ગત ફરજીયાત એવી ઇન્ટર્નશીપ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટેનો સેમીનાર યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભે પ્રિ. ડૉ. વી. કે. જોષીએ જણાવ્યું હતું કે સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને રોજગારદાતાઓને જરૂર છે […]


