1. Home
  2. Tag "Students"

ધો.10માં ગ્રેસિંગ માર્કસ મેળવેલા વિદ્યાર્થીઓ પણ હવે ડિપ્લામાં પ્રવેશ મેળવી શકશે

ભાવનગર : રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને નૂતન વર્ષની શુભેચ્છા આપવા માટે શહેર અને જિલ્લાના કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. દરમિયાન શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી હતી. SSC માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય […]

ભારત વિરોધી લોકોને મહેબૂબા મુફ્તીનું સમર્થન,કહ્યું પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવા વાળા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરો

મહેબૂબા મુફ્તીનો પાકિસ્તાન માટે પ્રેમ ઉભરાયો કહ્યું પાકિસ્તાનની જીતનો જશ્ન કરનાર વિદ્યાર્થીને કરો મુક્ત પોલીસે દેશ-વિરોધ કૃત્ય બદલ કરી છે અટકાયત જમ્મુ :મહેબૂબા મુફ્તી કે જેનો રાગ હંમેશા પાકિસ્તાન તરફી રહ્યો છે. તેણે હવે ફરી એક વાર એવી વાત કરી છે જેને લઈને પાકિસ્તાનના લોકો તો ખુશી મનાવશે પણ ભારતના લોકો માટે શર્મનાક વાત કહેવાશે. […]

સાબરકાંઠાઃ વિદ્યાર્થીઓ જીવના જોખમે જીપકારની છત ઉપર બેસીને મુસાફરી કરવા બન્યાં મજબુર, વીડિયો વાયરલ

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે ખીચોખીચ ભરેલી જીપકારની છત ઉપર મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. જેથી ટ્રાફિક પોલીસ અને એસટી નિગમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. પ્રાપ્ત […]

ઓનલાઈન શિક્ષણને લીધે વિદ્યાર્થીઓમાં લખવાની પ્રેક્ટિસ છૂટી, સતત ત્રણ કલાક પેપર લખી શક્તા નથી

અમદાવાદઃ કોરોનાના કાળે સૌથી વધુ નુકશાન શિક્ષણને કર્યું છે. કોરોનાના કાળ દરમિયાન શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ હતું અને વિદ્યાર્થીઓને ઓનલાઈ શિક્ષણ આપવામાં આવતું હતું. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના અધ્યયન પર ખાસ અસર પડી હતી. વિદ્યાર્થીઓને લખવાની હથરોટી છૂટી ગઈ છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં તમામ પ્રશ્નો આવડતા હોવા છતાં નિયત સમયમાં તેનો જવાબો લખી શક્તા નથી. […]

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં આ વર્ષે પણ 1240 વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ,ગુજરાત માટે ગર્વની વાત

જીટીયુમાં 1240 વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ ગુજરાત માટે ગૌરવની વાત GTUના રજીસ્ટ્રાર એન.કે.ખેરે આપી જાણકારી અમદાવાદ:ભારતમાં આફ્રિકા,અફ્ઘાનિસ્તાન,બાંગ્લાદેશ,ભૂતાન,નેપાળ,અલ્બાનિયા,ચાડ,ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા,સીરીયા લેઓન,ટોગો જેવા દેશોના વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે, આ વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પસંદ કરવામાં આવે છે, કારણ છે કે GTUનું ભણતર. GTUના રજીસ્ટ્રાર એન.કે. ખેરે દ્વારા જણાવવામાં આવ્યું કે એક તરફ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ […]

ધો. 12 સાયન્સના રિપિટર વિદ્યાર્થીઓએ પણ હવે બોર્ડની પરીક્ષા નવા અભ્યાસક્રમ મુજબ જ આપવી પડશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષે લેવાનારી ધો.12 સાયન્સની પરીક્ષા એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ અનુસાર જ લેવામાં આવશે. જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિના સુધી તક આપવામાં આવી હતી. આ મુદત પૂર્ણ થતાં હવે તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે. બોર્ડ દ્વારા હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા […]

સુપ્રીમ કોર્ટે NEET-UGના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત, આપ્યો આ મહત્વનો ચુકાદો

NEET-UGના વિદ્યાર્થીઓને મોટી રાહત સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત આપી પરીક્ષા રદની અરજી ફગાવી હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થશે નવી દિલ્હી: NEET-UGના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત […]

પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ પણ બન્યા હાઈટેકઃ સ્લીપરમાં સીમકાર્ડવાળુ ડિવાઈસ ફીટ કરાવ્યું

રાજસ્થાનમાં યાત્રતા પરીક્ષા યોજાઈ 5 લાખ વિદ્યાર્થીઓએ કરાવી હતી નોંધણી આધુનિક ટેકનોલોજીની મદદથી ચોરી કરતા 5 વિદ્યાર્થી પકડાયાં જયપુર અને દૌસામાં 12 ડમી વિદ્યાર્થી ઝડપાયા દિલ્હીઃ સ્કૂલ-કોલેજ અને સરકારી ભરતીઓમાં યોજાતી પરિક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરે છે. બીજી તરફ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે તે કોપી કરીને ઉતીર્ણ થવાના સપના જોતા હોય છે. […]

ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી, બીજીબાજુ એકમ કસોટીની જાહેરાત

અમદાવાદઃ સરકાર દ્વારા ભણશે ગુજરાતના નારાં તો અપાય છે પણ પાઠ્ય પુસ્તક મંડળની નિષ્ક્રિયતાને કારણે હજુ સુધી ઘણીબધી શાળાઓને ધો.9થી12ના પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. આથી ધોરણ 9થી 12ના હજારો વિદ્યાર્થીઓ સંકટમાં મૂકાયા છે. કારણ કે, નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું તેને ત્રણ મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તેમને હજી પણ પાઠ્યપુસ્તકો […]

સ્કૂલોમાં આવા તો કેવા નિયમો,જાણીને સૌ કોઈ ચોંકી જશે,વાંચો

ભણતરને લઈને સ્કૂલોમાં અજીબ નિયમો અમેરિકા,અફ્ઘાનિસ્તાન,ચીનની સ્કૂલોના નિયમો બાળકોને ભણવાની સજા કે મજા? વિશ્વના મોટા ભાગના દેશો પોતાના દેશની ભણતર પદ્ધતિને અવા-નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ક્યારેક એવા નિયમો બનાવવામાં આવે કે બાળકોના મા-બાપને પણ ચિંતા થાય કે આવા તો કેવા નિયમો. તો વાત છે સૌથી પહેલા ચીનની સ્કૂલોની. ચીનમાં બાળકોને ઉંઘવાની આઝાદી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code