ગુજરાતમાં 82.2 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં કરી રહ્યાં છે અભ્યાસ
દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનો વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. જેથી મોટાભાગના રાજ્યોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે 26 ટકા બાળકો અંગ્રેજી અને 42 ટકા બાળકો હિન્દી મીડીયમમાં અભ્યાસ કરી રહ્યા છે. જો કે, ગુજરાતમા આશરે 82.2 ટકા બાળકો ગુજરાતી ભાષામાં શિક્ષણ મેળવી […]