અલીગઢઃ મદરેસામાં અભ્યાસ માટે આવતા બાળકોને સાંકળથી બંધક બનાવાયાં ?
લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક મદરેસાની એક હ્રદય દ્રવી ઉઠે તેવી ચોંકાવનારી તસવીર સામે આવે છે. અહીં બાળકોને મોટી-મોટી સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા. આ પહેલા વર્ષ 2014માં પણ આવી જ રીતે તે સમયે પણ બાળકોને સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યાં હતા. અહીંથી કોઈ બાળક ભાગીને સફળ થતા સમગ્ર ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે. અલીગઢના […]


