સ્ટડીમાં થયો વેક્સિનને લઈને દાવો, કોવેક્સિન કરતા કોવિશીલ્ડ લેનારાઓમાં વિકસિત થઇ વધુ એંટીબોડી
વેક્સિનને લઈને થયો મોટો દાવો કોવિશીલ્ડ કરતા કોવેક્સિન વધુ અસરકારક એંટીબોડી પેદા કરવામાં કોવિશિલ્ડ વધારે ઉપયોગી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનને લઈને ભારતમાં થયેલા આ પ્રકારના પ્રથમ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશીલ્ડ વધુ એંટીબોડી વિકસિત કરે છે. […]


