1. Home
  2. Tag "Submission"

રાજ્યમાં વિદ્યા સહાયકોની મહેકમ પ્રમાણે ભરતી ન થતાં બનાસકાંઠા કલેકટરને આવેદન

પાલનપુરઃ રાજ્યમાં ટેટ પરીક્ષા ઉતિર્ણ કરીને વિદ્યાસહાયકોની ભરતી માટે ઉમેદવારો કાગની જેમ રાહ જોઈ રહ્યા છે. પરંતુ જેટલી જગ્યાઓ ખાલી છે. એટલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારોએ વિદ્યા સહાયકની મહેકમ પ્રમાણે ભરતી થાય તેવી માગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. મોટી સંખ્યામાં ઉમેદવારો પાલનપુર ખાતે આવેલી જિલ્લા કલેક્ટર […]

પોલીસ ગ્રેડ-પેના મુદ્દે એફિડેવિટ કરવાના મામલે નાણા વિભાગને રજુઆત કરી છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેને બદલે વચગાળાની રાહત આપવાની  જાહેરાત કરવામાં આવી હતી. ગ્રેડ-પેના મુદ્દાને લઈને પોલીસ વિભાગમાં ભારે અસંતોષ હોવાને કારણે આખરે ગૃહ વિભાગે પેકેજ તો જાહેર કર્યું પરંતુ એફિડેવિટનો મુદ્દો પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષનો વધી રહ્યો હતો. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી […]

ગુજરાતના વેપારીઓને પ્રોફેશ્નલ ટેક્સમાં સંપૂર્ણ મુક્તિ આપવા મુખ્યમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 2જી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. અને 3જી માર્ચના રોજ ગુજરાતનું બજેટ વિધાનસભામાં રજુ કરાશે. કોરોના કાળમાં વેપારીઓને ખૂબ સહન કરવું પડ્યું છે. ત્યારે વેપાર જગતને બજેટમાં રાહત મળશે તેવી આશા છે. ગુજરાતના બજેટમાં પ્રોફેશનલ ટેક્સમાંથી વેપારી સમાજને મુક્તિ આપવામાં આવે તે માટે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા રાજયના મુખ્યમંત્રી, અને […]

ગુજરાતમાં 14 દિવસના લોકડાઉન અંગે મેડિકલ એસો.એ હાઈકોર્ટમાં કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના રોકેટ ગતિએ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 14 દિવસના લોકડાઉન માટે મેડિકલ એસોસિએશને હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોનાની મહામારી મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન થઈ છે. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે હાલની પરિસ્થિતિ અંગે ચિંતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code