1. Home
  2. Tag "sudan"

સુદાનમાં અર્ધલશ્કરી દળોના હુમલામાં 10 લોકોનું થયું મૃત્યુ

સુદાનમાં અર્ધલશ્કરી દળોના હુમલામાં 10 લોકો માર્યા ગયા અને 23 અન્ય ઘાયલ થયા છે. સુદાનિસ સશસ્ત્ર દળો (SAF) એ જણાવ્યું હતું કે પશ્ચિમ સુદાનમાં ઉત્તર દારફુર રાજ્યની રાજધાની અલ ફાશેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ રહેણાંક વિસ્તારો અને એક આશ્રય કેન્દ્ર પર ગોળીબાર કર્યો હતો. જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 23 અન્ય […]

સુદાનઃ અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સના ગોળીબારમાં 8ના મોત

સુદાનમાં, રાજધાની શહેર ખાર્તુમ અને પશ્ચિમ સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યના અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં આઠ નાગરિકો માર્યા ગયા હતા અને 53 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ખાર્તુમ રાજ્યના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, RSF મિલિશિયાના સતત ગોળીબારમાં ખાર્તુમના ઉત્તરમાં કરારી વિસ્તાર અને ખાર્તુમની પૂર્વમાં આવેલા શાર્ક […]

સુદાન: ખાર્તુમમાં ઈંધણ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટમાં 28 લોકોના મોતની આશંકા

સુદાનમાં, રાજધાની ખાર્તુમની દક્ષિણમાં ઇંધણ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા. સ્થાનિક મીડિયા અને સ્વયંસેવકોના જણાવ્યા અનુસાર, મેયો પ્રદેશમાં બશીર હોસ્પિટલ નજીકના ફ્યુઅલ સ્ટેશન પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થયું હતું. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. દેશમાં એપ્રિલ 2023ના […]

સુદાન: ડેન્ગ્યુ તાવના કેસમાં નોંધપાત્ર વધારો, 2,500 થી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ સુદાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના પાંચ રાજ્યોમાં ડેન્ગ્યુ તાવના 2,520 કેસ નોંધાયા છે, જેમાંથી 13ના મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે ખાર્તુમ, નોર્થ કોર્ડોફાન, કસાલા, ગેડારેફ અને સિન્નર રાજ્યોમાં ચેપ નોંધાયા છે. આ સાથે તેમણે રોગચાળાને પહોંચી વળવા અભિયાનને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ડેન્ગ્યુ તાવ એક […]

સુદાનમાં પેરા મિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સે કરેલા હુમલામાં 25 લોકોના મોત

RSF એ અબુ શૌક કેમ્પ માર્કેટમાં 4 શેલ છોડ્યા હતાં હુમલામાં 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત નવી દિલ્હીઃ શ્ચિમી સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યની રાજધાની અલ ફાશરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા છે અને 30 અન્ય ઘાયલ થયા છે. ઉત્તર ડાર્ફુર રાજ્યના આરોગ્ય પ્રમુખ ઇબ્રાહિમ ખાતિરે 27 ઓગસ્ટે […]

સુદાન: હિંસા ભડકવાને લઈ UNએ ‘તાત્કાલિક જોખમ’ની ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ સુરક્ષા પરિષદને ભયંકર ચેતવણી જારી કરી હતી, સુદાનના એક શહેરમાં આશરે 8,00,000 વ્યક્તિઓની દુર્દશા તરફ ધ્યાન દોર્યું કારણ કે હિંસા વધી રહી છે, અને ડાર્ફુરમાં વધુ સંઘર્ષ ભડકાવવાની ધમકી આપી છે. સુદાનની સેના (SAF) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે એક વર્ષ પહેલાં ફાટી નીકળેલા સંઘર્ષે વિશ્વની સૌથી […]

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

સુદાનમાં રહેણાક વિસ્તારમાં હવાઈ હુમલા, 40થી વધારે વ્યક્તિના મૃત્યુ

સુદાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ હવાઈ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધવાની આશંકા ખાર્તુમ: સુદાનમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દરમિયાન  દક્ષિણ-પશ્ચિમ સુદાનમાં દક્ષિણ દારફુરની રાજધાની ન્યાલામાં બજારો અને રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયાનું જાણવા મળે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, યુદ્ધ વિમાનોએ રઅલ-સાદ […]

સુદાનની રાજધાની ખાર્તુમમાં ડ્રોન હુમલો, 43 લોકોના મોત

નવી દિલ્હીઃ સુદાનની રાજધાની ખાર્તુમની દક્ષિણમાં એક બજાર પર ડ્રોન હુમલામાં 43 લોકો માર્યા ગયા અને 55 અન્ય ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુદાનમાં દેશના નિયંત્રણ માટે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો થયો છે. જનરલ અબ્દેલ ફતાહ બુરહાનની આગેવાની હેઠળની સેના અને […]

સુદાનમાં પેસેન્જરન વિમાન અકસ્માતનો શિકાર બન્યું ,સૈન્યકર્મી સહીત 9 લોકોના મોત

દિલ્હીઃ દેશમાં અને દેશની બહાર વિદેશમાં અનેક વખત વિમાન સાથે દૂર્ઘટના  બનવાના સમાચારો સામે આવતા રહેતા હોય છે ત્યારે સુડાનમાં એક વિમાન સાથે દુર્ઘટના સર્જાય હોવાની માહિતી મળી રહી છે આ ઘટના સામાન્ય ન હતી આ ઘટનામાં 2 સેન્ય કર્મીઓ સહીત 9 લોકોના મોતના એહવાલ સામે આવ્યા છે. રવિવારના રોજ યુદ્ધના 100મા દિવસે સુદાનના ભાગોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code