1. Home
  2. Tag "sudan"

ઓપરેશન કાવેરી: સુદાનમાં ફસાયેલા વધુ 231 ભારતીય હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યાં

અમદાવાદઃ ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી અમદાવાદ એરપોર્ટ આવેલા 231 જેટલા ભારતીયોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવકાર્યા હતા. કુલ 231 માંથી 208 જેટલા ગુજરાતીઓ સુદાનથી પરત આવ્યા હતા. સુદાનથી પરત ફરેલા લોકોને આવકારતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનમાં ફસાયેલા દરેક ભારતીયને પોતાના પરિવાર […]

ઓપરેશન કાવેરી અંતર્ગત સુડાનથી ભારતીયોની 14મી બેચ દિલ્હી આવી પહોંચી

દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય લોકોને બહાર કાઢવા માટે ભારત સરકારનું ઓપરેશન કાવેરી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.વિતેલા દિવસને શનિવારે, ભારતીય નાગરિકોની 14મી બેચને લઈને એક નૌકાદળનું જહાજ પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ માટે રવાના થયું હતું. ભારતીય નૌકાદળના જહાજ INS તેગે શનિવારે ઓપરેશન કાવેરી હેઠળ મુશ્કેલીગ્રસ્ત સુડાનમાંથી 288 ફસાયેલા ભારતીયોને […]

ઓપરેશન કાવેરીઃ સુદાનથી 56 ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા

અમદાવાદઃ સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુદાનથી 56 ગુજરાતીઓ આજે વહેલી પરોઢિયે અમદાવાદ  પહોંચ્યા હતા. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડીકે તેમજ ઓપરેશન ‘ કાવેરી’ સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ […]

ઓપરેશન કાવેરી હેઠળ સુડાનમાં ફસાયેલા ભારતીયોની પહેલી ટોળકી ભારત પોંહચી, પીએમ મોદી જીંદાબાદના દિલ્હી એરપોર્ટ પર નારા ગૂંજ્યા

ઓપરેશન કાવેરી અઁતર્ગત સુડાનમાંથી ભારતીયો દિલ્હી પહોંચ્યા દિલ્હી એરપોર્ટ પર ભારતીયોએ પીએમ મોદી જીંદાબાદના નારા લગાવ્યા દિલ્હીઃ- સુડાનમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છએ આ માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવ્યું છએ જે અંતર્ગત સુડાનમાં ફસાયેલા ભારતીયોને પહેલો જથ્થો વિતેલી રાત્રે દિલ્હી એરપોર્ટ પર આવી પહોચ્યો હતો, તમામ લોકોના ચહેરા પર હાશકારો જોવા મળ્યો હતો […]

PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી,સુડાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની કરી સમીક્ષા  

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ યુદ્ધગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. પીએમએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન દેશના લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ચર્ચા થઈ હતી. બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ભાગ લીધો હતો અને PMને સુડાનની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. નોંધપાત્ર વાત […]

વર્ષ 2020 – કોરોના, હિંસા, પૂર: દુનિયાના ચાર દેશોની હાલત અત્યંત દયનીય

છેલ્લા 1 વર્ષમાં કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ કેટલાક દેશો જે કંગાળ હતા ત્યાંની હાલત વધુ દયનીય બની યમન, બુર્કિના, ફાસો, નાઇજીરિયામાં ભયાનક દુકાળ પડવાની શક્યતા સુદાન: છેલ્લા એક વર્ષની અંદર કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને દરેક રીતે ઉથલપાથલ જોવા મળી છે. એકપણ દેશ એવો નથી કે જ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code