બોલીવુડના સુપરસ્ટાર પ્રશંસકોને સતત કામમાં વ્યસ્ત રહેલા કર્યું સૂચન
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 82 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યા છે. તેઓ ફિલ્મોમાં સંપૂર્ણપણે સક્રિય છે અને તે ઉપરાંત તેઓ જાહેરાતો અને ટીવી શોમાં પણ સતત જોવા મળે છે. બિગ બી સોશિયલ મીડિયા અને બ્લોગ્સ પર પણ ખૂબ જ સક્રિય છે અને તેમના ચાહકોને તેમના કામ અને દિનચર્યા વિશે જણાવતા રહે છે. તાજેતરમાં […]