1. Home
  2. Tag "sukesh chandrashekhar"

દિલ્હી ચૂંટણીમાં પરાજયનો મુદ્દે કેજરિવાલને મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનંદન પાઠવ્યાં!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી ચૂંટણીમાં પોતાની હારની સમીક્ષા કરી રહી છે. દરમિયાન દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીની મંડોલી જેલમાંથી એક પત્ર આવ્યો છે. આ પત્ર બીજા કોઈએ નહીં પણ સુકેશ ચંદ્રશેખરે લખ્યો છે. મહાઠગ ચંદ્રશેખરએ […]

જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે જેલ કર્મચારીઓને લાંચ આપવા એક કેદીના ભાઈના બેંકખાતામાં નાણા મોકલ્યાં

દિલ્હીઃ તિહાડ જેલમાં છેતરપીંડીના કેસમાં બંધ સુકેશ ચંદ્રશેખરએ જેલમાં સુવિધાઓ મેળવવા માટે જેલના અધિકારી-કર્મચારીઓને લાંચ આપતો હોવાનું સામે આવ્યું છે. તેણે એક કેદીના ભાઈના બેંક ખાતામાં 1.25 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, જ્યાંથી પૈસા જેલ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. લમગ્ર પ્રકરણ સામે આવતાની સાથે જ સુકેશ ચંદ્રશેખરની જેલ બદલી દેવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code