1. Home
  2. Tag "Summer Heat"

ઉનાળાના આકરા તાપમાનને લીધે સૌરાષ્ટ્રના જળાશયોમાં નીર ઘટવા લાગ્યા

રાજકોટ, 12 માર્ચ 2026: Water levels in Saurashtra reservoirs start decreasing due to summer સૌરાષ્ટ્રભરમાં આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. અને રાજકોટ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારે 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. તાપમાનમાં વધારો થતાં જ સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરાયેલા નીર ઘટવા લાગ્યા છે. જેમાં રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા પાંચમાંથી માત્ર રાજકોટ અને મોરબી […]

ઉનાળાની ગરમીને લીધે લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 250એ પહોંચ્યા

અમદાવાદ, 11 માર્ચ 2026:  Lemon prices reach Rs 250 per kg ઉનાળાની ગરમીને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જ્યારે લીંબુની માગમાં વધારો થતાં લીંબુના પ્રતિકિલોના ભાવ રૂપિયા 250એ પહોંચ્યા છે. ઉનાળાના પ્રારંભે જ જે લીંબુ અગાઉ 60થી 80 રૂપિયામાં મળતા હતા, તેના ભાવ માત્ર દસ દિવસમાં વધીને 250 રૂપિયા સુધી […]

ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવા માટે ઘરે જ બનાવો કેરી અને ફુદીનાનો મેંગો મોજીટો

જ્યારે પણ કેરીની મોસમ આવે છે, ત્યારે તે બધાનું દિલ જીતી લે છે. આવી સ્થિતિમાં, જો તમે ઉનાળાની ઋતુમાં કંઈક ઠંડુ, તાજું અને ફળોથી ભરપૂર પીવા માંગતા હો, તો મેંગો મોજીટો તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેનો ખાટો-મીઠો અને ફુદીનાનો સ્વાદ શરીરને તાજગીથી ભરી દે છે. મેંગો મોજીટો માત્ર સુંદર જ નથી […]

ઉનાળાની ગરમીમાં વાળની સંભાળ માટે એલોવેરાનો કરો ઉપયોગ, અપનાવો આ ટીપ્સ

ઉનાળામાં, દરેક વ્યક્તિ આકરી ગરમીથી પરેશાન હોય છે અને તેના કારણે ત્વચા અને વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. ધૂળ, યુવી કિરણો અને પરસેવાને કારણે પણ વાળને નુકસાન થાય છે. આ ઋતુમાં માથાની ચામડી અને વાળ શુષ્ક થઈ જાય છે અને તેના કારણે તે તૂટવા લાગે છે અને નિર્જીવ દેખાવા લાગે છે. આ માટે, ઘણા […]

દક્ષિણ ગુજરાતઃ ઉનાળામાં લોકોને નહીં નડે પાણીની સમસ્યા, ઉકાઈમાં 49 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા  એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા […]

ઉનાળાની કાળઝાળ ગરમીના આગમન પહેલા જ શાકભાજીના ભાવમાં 10થી 20 ટકાનો વધારો,

અમદાવાદ: ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. ગરમીમાં વધારો થતાં ગામડાંમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં  આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત લીંબુ, મરચાં, વાલોર, બટાકા જેવા શાકભાજી પણ […]

ભારત સહિત દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી,માર્ચમાં જ હીટવેવની આગાહી

દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી માર્ચમાં જ હીટવેવની આગાહી ધરતીના ધ્રુવ પણ થઇ રહ્યા છે ગરમ ? માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે છે એમાં ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે.ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ હીટવેવ ચાલી રહી છે.હવામાન વિભાગે હીટવેવ એલર્ટ જારી કરવાનું શરૂ કરી દીધું છે.ભારત વિશે વાત કરીએ તો, સામાન્ય રીતે એપ્રિલથી ગરમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code