ગરમીમાં ચહેરા પર ઠંડક લાવવા કરો ઓટલું કામ, ત્વચા પર આવશે ગ્લો
ઘરમાં આવી ઠંડા પાણીથી ન્હાઈલો ફેશ પર ગુાલબ જળ લગાવીને રહેવાદો પગને ઠંડા પાણીમાં પલાળીને રાખો હાલ ઉનાળાની ગરમી એટલી હવે વધી છે કે સરેરાશ તાપમાન 44ની પાર પહોંચી રહ્યું છે આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળતા લોકોએ ખાસ ધ્યાન આપવાની જરુર છે, જ્યારે પમ તમે ઘરની બહાર જાવો ત્યારે ઘરે આવીને પહેલા આરામ કરો […]